સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. સામર્થ્ય અને બળ મેળવવા આપણે કોની પાસે જવું જોઈએ? (યહો. ૧:૯; ગીત. ૬૮:૩૫)

  2. ૨. આપણે કઈ રીતે પોતાની શ્રદ્ધા મજબૂત કરી શકીએ? (હિબ્રૂ. ૧૧:૬)

  3. ૩. શા માટે એવો ભરોસો રાખી શકીએ કે યહોવાએ સોંપેલા કામમાં સફળતા મળશે જ? (હાગ્ગા. ૨:૪-૯)

  4. ૪. આકરી કસોટીઓમાં યહોવા કઈ રીતે આપણી હિંમત બંધાવે છે? (ગીત. ૧૮:૬, ૩૦; કોલો. ૪:૧૦, ૧૧, ફુટનોટ)

  5. ૫. યહોવાની સત્તાને ટેકો આપવા યુવાનો અને પતિ-પત્નીઓને ક્યાંથી મદદ મળે છે? (માથ. ૨૨:૩૭, ૩૯)

  6. ૬. “શ્રદ્ધામાં મક્કમ” અને “બળવાન” થવા આપણે શું કરી શકીએ? (૧ કોરીં. ૧૬:૧૩; રોમ. ૧૫:૫; હિબ્રૂ. ૫:૧૧–૬:૧; ૧૨:૧૬, ૧૭)