સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બળવાન થાઓ!

બળવાન થાઓ!

યહોશુઆ ૧:૯

સવારે

  • ૯:૪૦ સંગીત

  • ૯:૫૦ ગીત નં. ૬૦ અને પ્રાર્થના

  • ૧૦:૦૦ યહોવા—આપણને “સામર્થ્ય અને બળ” આપનાર

  • ૧૦:૧૫ બળવાન થાઓ—તમારી શ્રદ્ધા વધારો

  • ૧૦:૩૦ બળવાન થાઓ—ઉત્સાહથી પ્રચાર કરો, શીખવો અને તાલીમ આપો

  • ૧૦:૫૫ ગીત નં. ૨૩ અને જાહેરાતો

  • ૧૧:૦૫ યહોવા આપણને નિર્બળમાંથી બળવાન કરે છે

  • ૧૧:૩૫ સમર્પણ

  • ૧૨:૦૫ ગીત નં. ૧૩૯

બપોરે

  • ૧:૨૦ સંગીત

  • ૧:૩૦ ગીત નં. ૪૨

  • ૧:૩૫ અનુભવો

  • ૧:૪૫ ચોકીબુરજ સારાંશ

  • ૨:૧૫ પરિસંવાદ: બળવાન થાઓ—યહોવાની સત્તાને ટેકો આપો

    • યુવાન હોવ ત્યારે

    • પતિ-પત્ની તરીકે

  • ૨:૪૫ ગીત નં. ૪૩ અને જાહેરાતો

  • ૨:૫૫ “શ્રદ્ધામાં મક્કમ રહો, . . . બળવાન થાઓ”

  • ૩:૫૫ ગીત નં. ૧૩૮ અને પ્રાર્થના