સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. આપણે કેમ પૂરા ભરોસાથી યહોવા પાસે હિંમત માંગવી જોઈએ? (ગીત. ૧૩૮:૩)

  2. ૨. અગાઉના વફાદાર ઈશ્વરભક્તોની જેમ, આપણે કઈ રીતે હિંમત રાખી શકીએ? (પ્રે.કા. ૪:૩૧)

  3. ૩. સેવાકાર્યમાં આપણે કઈ રીતે હિંમતવાન બની શકીએ? (૧ થેસ્સા. ૨:૨)

  4. ૪. દબાણનો સામનો કરીએ ત્યારે, હિંમતથી કામ લેવા આપણને શું મદદ કરે છે? (૧ પીત. ૨:૨૧-૨૩)

  5. ૫. હિંમત રાખવાથી આપણને કેવા આશીર્વાદો મળશે? (હિબ્રૂ. ૧૦:૩૫)