સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હિંમત રાખો!

હિંમત રાખો!

ગીતશાસ્ત્ર ૧૩૮:૩

સવારે

  • ૯:૩૦ સંગીત

  • ૯:૪૦ ગીત નં. ૧૩૭ અને પ્રાર્થના

  • ૯:૫૦ યહોવા આપણને હિંમત આપે છે

  • ૧૦:૦૫ પરિસંવાદ: આ ઈશ્વરભક્તો જેવી હિંમત રાખીએ:

    • હનોખ

    • મુસા

    • યહોશાફાટ

    • પીતર

  • ૧૧:૦૫ ગીત નં. ૧૭ અને જાહેરાતો

  • ૧૧:૧૫ સેવાકાર્યમાં હિંમતવાન બનીએ

  • ૧૧:૩૦ સમર્પણ

  • ૧૨:૦૦ ગીત નં. ૪૮

બપોરે

  • ૧:૧૦ સંગીત

  • ૧:૨૦ ગીત નં. ૩૧ અને પ્રાર્થના

  • ૧:૩૦ જાહેર પ્રવચન: યહોવાની જ ભક્તિ કરવાનો નિર્ણય લો

  • ૨:૦૦ ચોકીબુરજ સારાંશ

  • ૨:૩૦ ગીત નં. ૧૫૩ અને જાહેરાતો

  • ૨:૪૦ પરિસંવાદ: દબાણનો સામનો કરીએ ત્યારે ઈસુની જેમ હિંમતથી કામ લઈએ

    • કુટુંબ તરફથી

    • સ્કૂલે

    • નોકરીએ

    • વિરોધીઓ તરફથી

  • ૩:૪૦ હિંમત રાખો, “તમને મોટું ઇનામ મળશે”

  • ૪:૧૫ ગીત નં. ૫૪ અને પ્રાર્થના