સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. આપણે કઈ રીતે ઈશ્વરને પ્રેમ બતાવી શકીએ? (પુન. ૧૩:૩, ૪; ૧ યોહા. ૫:૩)

  2. ૨. આપણે કેમ ભાઈ-બહેનોને પ્રેમ બતાવવો જોઈએ? (૧ યોહા. ૪:૧૧, ૨૦, ૨૧)

  3. ૩. આપણે કઈ રીતે બધા લોકોને પ્રેમ બતાવી શકીએ? (લેવી. ૧૯:૧૮; એફે. ૫:૨૯)

  4. ૪. આપણે કઈ રીતે યહોવાની જેમ પ્રેમ બતાવી શકીએ? (૧ પીત. ૪:૮; કોલો. ૩:૧૩)

  5. ૫. આપણે કઈ રીતે યહોવાની સ્તુતિ કરતા રહી શકીએ? (ગીત. ૧૦૪:૩૩; ૧૪૬:૨,)

  6. ૬. યહોવાને પૂરા દિલથી પ્રેમ કરવાનો શું અર્થ થાય? (નિર્ગ. ૩૪:૧૪; આમો. ૫:૧૫; રોમ. ૧૨:૧૧)