સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“પ્રેમ ઉત્તેજન આપે છે”

“પ્રેમ ઉત્તેજન આપે છે”

૧ કોરીંથીઓ ૮:૧

સવારે

  • ૯:૩૦ સંગીત

  • ૯:૪૦ ગીત નં. ૫૩ અને પ્રાર્થના

  • ૯:૫૦ “જ્ઞાન ફૂલાઈ જાય છે, પણ પ્રેમ ઉત્તેજન આપે છે”

  • ૧૦:૦૫ પરિસંવાદ: તેઓએ બીજાઓને ઉત્તેજન આપ્યું

    • બાર્નાબાસ

    • પાઊલ

    • દોરકસ

  • ૧૧:૦૫ ગીત નં. ૧૩૯ અને જાહેરાતો

  • ૧૧:૧૫ સેવાકાર્યમાં ખુશખબર જણાવીએ ત્યારે, પ્રેમ પણ બતાવીએ

  • ૧૧:૩૦ સમર્પણ

  • ૧૨:૦૦ ગીત નં. ૭

બપોરે

  • ૧:૧૦ સંગીત

  • ૧:૨૦ ગીત નં. ૫૦ અને પ્રાર્થના

  • ૧:૩૦ જાહેર પ્રવચન: સાચો પ્રેમ હંમેશાં સત્યને વળગી રહે છે—કઈ રીતે?

  • ૨:૦૦ ચોકીબુરજ સારાંશ

  • ૨:૩૦ ગીત ૨૫ અને જાહેરાતો

  • ૨:૪૦ પરિસંવાદ: મંડળને મજબૂત બનાવવા શું કરી શકીએ?

    • બાઇબલ સત્યને પ્રેમ કરીએ

    • ઈશ્વરની આજ્ઞાઓને દિલથી વળગી રહીએ

    • ભાઈ-બહેનોને ઉત્તેજન આપીએ

  • ૩:૪૦ ‘આપણે જે કંઈ કરીએ, એ પ્રેમથી કરીએ’

  • ૪:૧૫ ગીત નં. ૩ અને પ્રાર્થના