આ સવાલોના જવાબ સાંભળો
૧. યહોવાના સેવકો તરીકે આપણી પાસે કયા લહાવાઓ છે? (નીતિ. ૨૭:૧૧)
૨. ઈસુને પગલે ચાલીને આપણે કઈ રીતે યહોવાના દિલને આનંદથી ભરી શકીએ? (યોહા. ૮:૨૯)
૩. ખુશખબર ફેલાવીને આપણે કઈ રીતે યહોવાના દિલને આનંદથી ભરી શકીએ? (યોહા. ૧૫:૮)
૪. જીવનના દરેક પાસાઓમાં આપણે કઈ રીતે યહોવાને ખુશ કરી શકીએ? (યોહા. ૧૪:૩૧; એફે. ૬:૧-૪; ગીત. ૩૫:૧૮; ૧ પીત. ૨:૧૨)
૫. કસોટીઓ, હતાશા અને લાલચોનો આપણે કઈ રીતે સામનો કરી શકીએ? (નહે. ૮:૧૦)