આ સવાલોના જવાબ સાંભળો
૧. યહોવાની કઈ ત્રણ ગોઠવણથી આપણને આનંદ મળે છે? (ગીત. ૩૨:૧-૧૦)
૨. આજે આપણે કઈ રીતે આનંદ જાળવી શકીએ? (ગીત. ૫:૧૧, ૧૨; ૯૧:૧૪)
૩. મુશ્કેલીઓ હોવા છતાં આપણે કઈ રીતે પ્રચારમાં આનંદ જાળવી શકીએ? (પ્રે.કા. ૧૩:૫૦-૫૨; રોમ. ૫:૩-૫)
૪. ભારે બોજથી હૃદય દબાઈ ન જાય અને આનંદ છીનવાઈ ન જાય એ માટે આપણે શું કરી શકીએ? (લુક ૨૧:૩૪)
૫. યહોવા આપણને કઈ રીતે આનંદ આપે છે? (ગીત. ૯૨:૪, ૫)
૬. યહોવાને હંમેશાં નજર સામે રાખવા આપણને ક્યાંથી મદદ મળી શકે? (રોમ. ૧:૨૦; પુન. ૬:૬-૯; ફિલિ. ૪:૬; ગીત. ૧૬:૩)