સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યહોવામાં આનંદ કરો”

“યહોવામાં આનંદ કરો”

ગીતશાસ્ત્ર ૩૨:૧૧

સવારે

  • ૯:૪૦ સંગીત

  • ૯:૫૦ ગીત નં. ૪૬ અને પ્રાર્થના

  • ૧૦:૦૦ “યહોવામાં આનંદ કરો તથા હરખાઓ”

  • ૧૦:૧૫ મુશ્કેલ સંજોગોમાં પણ આનંદ જાળવી રાખો

  • ૧૦:૩૦ પ્રચાર કામમાં ‘આનંદથી ભરપૂર’ રહો

  • ૧૦:૫૫ ગીત નં. ૧૫૩ અને જાહેરાતો

  • ૧૧:૦૫ ‘ભારે બોજથી તમારા હૃદયોને દબાઈ જવા ન દો’

  • ૧૧:૩૫ સમર્પણ અને બાપ્તિસ્મા

  • ૧૨:૦૫ ગીત નં. ૭

બપોરે

  • ૧:૨૦ સંગીત

  • ૧:૩૦ ગીત નં. ૨૮

  • ૧:૩૫ અનુભવો

  • ૧:૪૫ ચોકીબુરજ સારાંશ

  • ૨:૧૫ પરિસંવાદ: યહોવા આપણને આનંદ આપે છે

    • • જ્યારે શિષ્યો બનાવવાનું કામ કરીએ છીએ

    • • જ્યારે ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ

    • • જ્યારે કસોટીઓનો સામનો કરીએ છીએ

  • ૩:૦૦ ગીત નં. ૧૩૮ અને જાહેરાતો

  • ૩:૧૦ યહોવાને હંમેશાં તમારી નજર સામે રાખો

  • ૩:૫૫ ગીત નં. ૨૩ અને પ્રાર્થના