પાઠ ૧
પૃથ્વી કોણે બનાવી?
દરિયો કોણે બનાવ્યો?
આપણને બધાને કોણે બનાવ્યા?
રંગબેરંગી પતંગિયું કોણે બનાવ્યું?
યહોવા ઈશ્વરે બધું જ બનાવ્યું.
આમ કરો:–
બાળકને વાંચી આપો:
બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:
તારા વાદળ સૂરજ
હોડી માછલી ઘર
દરિયો પતંગિયું
બાળકને પૂછો:
ઈશ્વરનું નામ શું છે?
યહોવા ક્યાં રહે છે?
યહોવાએ શું બનાવ્યું?