સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨

પાઠ ૨

નુહના વહાણ પાસે પ્રાણીઓ જુઓ.

એમાં ગાય ક્યાં છે અને કૂતરો ક્યાં છે?

નાનાં અને મોટાં પ્રાણીઓ બધાં, બચી ગયાં નુહના વહાણમાં.

આમ કરો:–

બાળકને વાંચી આપો:

ઉત્પત્તિ ૭:૭-૧૦; ૮:૧૫-૧૭

બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:

રીંછ કૂતરો હાથી

જિરાફ સિંહ વાંદરો

ભૂંડ ઘેટું

ઝીબ્રા મેઘધનુષ્ય

બાળકને આ પ્રાણીઓનાં અવાજ કાઢવાનું કહો:

કૂતરો સિંહ વાંદરો

બિલાડી કાગડો