પાઠ ૩
પાઠ ૩
દીપુને પડી ખબર, દોસ્ત તેનો થયો બીમાર
આવ્યો તેને એક વિચાર,
“લખીશ તેને ચિઠ્ઠી લાગશે તેને મીઠ્ઠી,
પછી જઈને આપીશ એ વાંચીને ખુશ થશે તે!”ભલું કરશો તો, ખુશ થશો!
આમ કરો:–
બાળકને વાંચી આપો:
બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:
ઘર ટેબલ દીપુ
સૂરજ પક્ષી ઝાડ
બાળકને પૂછો:
કોઈ બીમાર હોય એમને તું ઓળખે છે?
શું કરવાથી એમને સારું લાગશે?