સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૫

પાઠ ૫

દોસ્ત જો આપે ભેટ કોઈ અથવા કામ કરે સારું કોઈ, આપજો તેને સુંદર સ્માઇલ નાનું નહિ પણ મોટું સ્માઇલ!

જ્યાં પણ રહો કંઈ પણ કરો યાદ રાખજો સદા, “થેંક્યું” કહેજો સદા!

આમ કરો:–

બાળકને વાંચી આપો:

૧ થેસ્સાલોનીકી ૫:૧૮

બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:

ભેટ છોકરો સફરજન

દરવાજો ખાવાનું ફોન

બાળકને પૂછો:

“થેંક્યું” કેમ કહેવું જોઈએ?