સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૬

પાઠ ૬

જુઓ મજાના હાથ તમારા હવે હલાવો પગ.

ચાલો પકડો કાન તમારા હવે બતાવો નાક.

નાના નાના પગ તમારા કરે કૂદા-કૂદ, નાચે અને દોડે ખૂબ દિલને કરે ખુશ!

જુઓ અરીસામાં તમે દેખાય શું અંદર?

બનાવ્યું યહોવાએ બધું અતિ સુંદર!

આમ કરો:–

બાળકને વાંચી આપો:

ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪

બાળકને તેનાં આ અંગ બતાવવા કહો:

હાથ પગ નાક

કાન મોઢું

બાળકને ચિત્રમાંથી બતાવવા કહો:

ફુગ્ગો બિલાડી

બાળકને પૂછો:

આપણને કોણે બનાવ્યા?