શુક્રવાર
“ચાલો, સારું કરવાનું પડતું ન મૂકીએ”—ગલાતીઓ ૬:૯
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૧૪૩ અને પ્રાર્થના
-
૯:૪૦ ચૅરમૅનનું પ્રવચન: આપણે હિંમત હારવી ન જોઈએ—ખાસ કરીને હમણાં! (પ્રકટીકરણ ૧૨:૧૨)
-
૧૦:૧૫ પરિસંવાદ: ખુશખબર ફેલાવવાનું ‘છોડશો નહિ’
-
તક મળે ત્યારે (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨; સભાશિક્ષક ૧૧:૬)
-
ઘરે ઘરે (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦)
-
જાહેરમાં (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૭)
-
શિષ્યો બનાવવાના કામમાં (રોમનો ૧:૧૪-૧૬; ૧ કોરીંથીઓ ૩:૬)
-
-
૧૧:૦૫ ગીત નં. ૧૫૩ અને જાહેરાતો
-
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: યહોવા પોતાના લોકોને છોડાવે છે (નિર્ગમન ૩:૧-૨૨; ૪:૧-૯; ૫:૧-૯; ૬:૧-૮; ૭:૧-૭; ૧૪:૫-૧૦, ૧૩-૩૧; ૧૫:૧-૨૧)
-
૧૧:૪૫ યહોવા—ધીરજનું ઉત્તમ ઉદાહરણ (રોમનો ૯:૨૨, ૨૩; ૧૫:૧૩; યાકૂબ ૧:૨-૪)
-
૧૨:૧૫ ગીત નં. ૩૫ અને રીસેસ
બપોર બાદ
-
૧:૨૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૩૫ ગીત નં. ૨૪
-
૧:૪૦ પરિસંવાદ: ધીરજ રાખો . . .
-
અન્યાય સહન કરો ત્યારે (માથ્થી ૫:૩૮, ૩૯)
-
ઉંમર વધતી જાય ત્યારે (યશાયા ૪૬:૪; યહુદા ૨૦, ૨૧)
-
ભૂલો કરો ત્યારે (રોમનો ૭:૨૧-૨૫)
-
શિસ્ત મળે ત્યારે (ગલાતીઓ ૨:૧૧-૧૪; હિબ્રૂઓ ૧૨:૫, ૬, ૧૦, ૧૧)
-
લાંબી બીમારી આવે ત્યારે (ગીતશાસ્ત્ર ૪૧:૩)
-
સ્નેહીજનને ગુમાવ્યાં હોય ત્યારે (ગીતશાસ્ત્ર ૩૪:૧૮)
-
સતાવણીઓ આવે ત્યારે (પ્રકટીકરણ ૧:૯)
-
-
૨:૫૫ ગીત નં. ૨૬ અને જાહેરાતો
-
૩:૦૫ ડ્રામા: લોતની પત્નીને યાદ રાખો—ભાગ ૧ (લુક ૧૭:૨૮-૩૩)
-
૩:૩૫ પરિસંવાદ: ધીરજ વધારે એવા ગુણો કેળવો
-
શ્રદ્ધા (હિબ્રૂઓ ૧૧:૧)
-
સારું આચરણ (ફિલિપીઓ ૪:૮, ૯)
-
જ્ઞાન (નીતિવચનો ૨:૧૦, ૧૧)
-
સંયમ (ગલાતીઓ ૫:૨૨, ૨૩)
-
-
૪:૧૫ “ક્યારેય ઠોકર ખાઈને પડશો નહિ,” કઈ રીતે? (૨ પીતર ૧:૫-૧૦; યશાયા ૪૦:૩૧; ૨ કોરીંથીઓ ૪:૭-૯, ૧૬)
-
૪:૫૦ ગીત નં. ૧૫૨ અને પ્રાર્થના