સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૧૭ની કુલ સંખ્યા

૨૦૧૭ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૯૦

  • અહેવાલ આપનાર દેશો: ૨૪૦

  • કુલ મંડળો: ૧,૨૦,૦૫૩

  • સ્મરણપ્રસંગ હાજરી: ૨,૦૧,૭૫,૪૭૭

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૧૮,૫૬૪

  • શિખર પ્રકાશકો *: ૮૪,૫૭,૧૦૭

  • દર મહિને સરેરાશ પ્રકાશકો: ૮૨,૪૮,૯૮૨

  • ૨૦૧૬ ઉપર % વૃદ્ધિ: ૧.૪

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા *: ૨,૮૪,૨૧૨

  • દર મહિને સરેરાશ પાયોનિયર પ્રકાશકો *: ૧૨,૪૯,૯૪૬

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૪,૩૯,૫૭૧

  • કુલ કલાકો: ૨,૦૪,૬૦,૦૦,૨૦૨

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો *: ૧,૦૦,૭૧,૫૨૪

૨૦૧૭ સેવા વર્ષ દરમિયાન, * ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧૩૦૦ કરોડ રૂપિયાનો (આશરે ૨૦.૨ કરોડ ડોલર) ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૧૯,૭૩૦ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

^ જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર આ લેખ જુઓ: “આખી દુનિયામાં કેટલા યહોવાના સાક્ષીઓ છે?

^ જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “યહોવાનો સાક્ષી બનવા મારે શું કરવું જોઈએ?

^ એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલ સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

^ વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “બાઇબલ અભ્યાસ એટલે શું?

^ ૨૦૧૭ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૧૬થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૧૭માં પૂરું થાય છે.