૨૦૧૮ સંમેલન કાર્યક્રમ

યહોવાના સાક્ષીઓના ૨૦૧૮ સંમેલન, ‘હિંમતવાન બનો!’ માટે કાર્યક્રમ.

શુક્રવાર

આજનો કાર્યક્રમ યહોશુઆ ૧:૭ પર આધારિત છે—“તું બળવાન અને ખૂબ હિંમતવાન થા”.

શનિવાર

આપણે કઈ રીતે ગભરાયા વગર હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવી શકીએ?

રવિવાર

ભાવિમાં થનાર બનાવો સામે ટકવા ઈશ્વરના ભક્તોને હિંમત માગી લેશે.

મહેમાનો માટે માહિતી

સંમેલન માટે માહિતી મેળવો.