શુક્રવાર
‘બળવાન અને ખૂબ હિંમતવાન થાઓ’—યહોશુઆ ૧:૭
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૧૪ અને પ્રાર્થના
-
૯:૪૦ ચૅરમૅનનું પ્રવચન: યહોવા—હિંમતનો ખરો સ્રોત (ગીતશાસ્ત્ર ૨૮:૭; ૩૧:૨૪; ૧૧૨:૭, ૮; ૨ તિમોથી ૧:૭)
-
૧૦:૧૦ પરિસંવાદ: ઈશ્વરભક્તોને શા માટે હિંમતની જરૂર છે
-
ખુશખબર જણાવવા (પ્રકટીકરણ ૧૪:૬)
-
શુદ્ધ રહેવા (૧ કોરીંથીઓ ૧૬:૧૩, ૧૪)
-
દુનિયાનો ભાગ ન બનવા (પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭)
-
-
૧૧:૦૫ ગીત નં. ૪૩ અને જાહેરાતો
-
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: ‘બળવાન થાઓ અને ખૂબ હિંમતવાન થઈને કામ કરો!’ (૧ કાળવૃત્તાંત ૨૮:૧-૨૦; ૧ શમૂએલ ૧૬:૧-૨૩; ૧૭:૧-૫૧)
-
૧૧:૪૫ ‘તમારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહિ’ (યશાયા ૫૪:૧૭; ગીતશાસ્ત્ર ૧૧૮:૫-૭)
-
૧૨:૧૫ ગીત નં. ૧૭ અને રીસેસ
બપોર બાદ
-
૧:૨૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૩૫ ગીત નં. ૪૪
-
૧:૪૦ પરિસંવાદ: હિંમત તોડનાર સામે હિંમત બાંધનાર બાબતો
-
હતાશા સામે આશા (ગીતશાસ્ત્ર ૨૭:૧૩, ૧૪)
-
ફરિયાદ સામે આભાર (ગીતશાસ્ત્ર ૨૭:૧-૩)
-
અયોગ્ય મનોરંજન સામે પ્રચારકામ (ગીતશાસ્ત્ર ૨૭:૪)
-
ખરાબ સંગત સામે સારી સંગત (ગીતશાસ્ત્ર ૨૭:૫; નીતિવચનો ૧૩:૨૦)
-
દુન્યવી જ્ઞાન સામે વ્યક્તિગત અભ્યાસ (ગીતશાસ્ત્ર ૨૭:૧૧)
-
શંકા સામે શ્રદ્ધા (ગીતશાસ્ત્ર ૨૭:૭-૧૦)
-
-
૩:૧૦ ગીત નં. ૩૩ અને જાહેરાતો
-
૩:૨૦ પરિસંવાદ: તેઓએ શું જોખમમાં મૂક્યું, કેવું ઇનામ મળ્યું
-
હનાન્યાહ, મીશાએલ અને અઝાર્યાહ (દાનીયેલ ૧:૧૧-૧૩; ૩:૨૭-૨૯)
-
આકુલા અને પ્રિસ્કિલા (રોમનો ૧૬:૩, ૪)
-
સ્તેફન (પ્રેરિતોનાં કાર્યો ૬:૧૧, ૧૨)
-
-
૩:૫૫ “હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે” (યોહાન ૧૬:૩૩; ૧ પીતર ૨:૨૧, ૨૨)
-
૪:૧૫ ખ્રિસ્તના હિંમતવાન સૈનિકો (૨ કોરીંથીઓ ૧૦:૪, ૫; એફેસીઓ ૬:૧૨-૧૮; ૨ તિમોથી ૨:૩, ૪)
-
૪:૫૦ ગીત નં. ૧૩૬ અને પ્રાર્થના