સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૧૮ની કુલ સંખ્યા

૨૦૧૮ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૭

  • અહેવાલ આપનાર દેશો: ૨૪૦

  • કુલ મંડળો: ૧,૧૯,૯૫૪

  • સ્મરણપ્રસંગ હાજરી: ૨,૦૩,૨૯,૩૧૭

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૧૯,૫૨૧

  • શિખર પ્રકાશકો *: ૮૫,૭૯,૯૦૯

  • સરેરાશ પ્રકાશકો: ૮૩,૬૦,૫૯૪

  • ૨૦૧૭ ઉપર % વૃદ્ધિ: ૧.૪

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા *: ૨,૮૧,૭૪૪

  • દર મહિને સરેરાશ પાયોનિયર * પ્રકાશકો: ૧૨,૬૭,૮૦૮

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૪,૪૬,૬૪૨

  • કુલ કલાકો: ૨,૦૭,૪૬,૫૫,૪૯૭

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો *: ૧,૦૦,૭૯,૭૦૯

૨૦૧૮ સેવા વર્ષ દરમિયાન, * ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧૪૦૦ કરોડ રૂપિયાનો (આશરે ૨૧.૪ કરોડ ડોલર) ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૨૦,૩૩૧ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

^ જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર અંગ્રેજીમાં આ લેખ જુઓ: “હાવ મેની ઓફ જેહોવાઝ વીટનેસીસ આર ધેર વર્લ્ડવાઇડ?

^ જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org/gu પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

^ એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલ સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

^ વધુ માહિતી માટે jw.org/gu પર આ લેખ જુઓ: “બાઇબલ અભ્યાસ એટલે શું?

^ ૨૦૧૮ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૧૭થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૧૮માં પૂરું થાય છે.