સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૧૯ની કુલ સંખ્યા

૨૦૧૯ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૭

  • અહેવાલ આપનાર દેશો: ૨૪૦

  • કુલ મંડળો: ૧,૧૯,૭૧૨

  • સ્મરણપ્રસંગની હાજરી: ૨,૦૯,૧૯,૦૪૧

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૦,૫૨૬

  • શિખર પ્રકાશકો *: ૮૬,૮૩,૧૧૭

  • સરેરાશ પ્રકાશકો: ૮૪,૭૧,૦૦૮

  • ૨૦૧૮ ઉપર % વૃદ્ધિ: ૧.૩

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા *: ૩,૦૩,૮૬૬

  • દર મહિને સરેરાશ પાયોનિયર * પ્રકાશકો: ૧૨,૭૭,૭૩૮

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૪,૬૪,૯૮૦

  • કુલ કલાકો: ૨,૦૮,૮૫,૬૦,૪૩૭

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો *: ૯૬,૧૮,૧૮૨

૨૦૧૯ સેવા વર્ષ દરમિયાન, * ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧,૫૯૪ કરોડ રૂપિયાનો (આશરે ૨૨.૪ કરોડ ડોલર) ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૨૦,૮૫૮ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

^ જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર અંગ્રેજીમાં આ લેખ જુઓ: “હાવ મેની ઓફ જેહોવાઝ વીટનેસીસ આર ધેર વર્લ્ડવાઇડ?

^ જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

^ એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલ સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

^ વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “બાઇબલ અભ્યાસ એટલે શું?

^ ૨૦૧૯ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૧૮થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૧૯માં પૂરું થાય છે.