રવિવાર
“જેથી તું યહોવામાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે”—ગીતશાસ્ત્ર ૩૭:૪
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૧૩૬ અને પ્રાર્થના
-
૯:૪૦ પરિસંવાદ: આપણે આનંદી રહી શકીએ છીએ . . .
-
• સંકટ હોવા છતાં (રોમનો ૫:૩-૫; ૮:૩૫, ૩૭)
-
• વેદના હોવા છતાં (૨ કોરીંથીઓ ૪:૮; ૭:૫)
-
• સતાવણી હોવા છતાં (માથ્થી ૫:૧૧, ૧૨)
-
• ભૂખ હોવા છતાં (ફિલિપીઓ ૪:૧૧-૧૩)
-
• નગ્નતા હોવા છતાં (૧ કોરીંથીઓ ૪:૧૧, ૧૬)
-
• જોખમ હોવા છતાં (૨ કોરીંથીઓ ૧:૮-૧૧)
-
• તલવાર હોવા છતાં (૨ તિમોથી ૪:૬-૮)
-
-
૧૧:૧૦ ગીત નં. ૪૬ અને જાહેરાતો
-
૧૧:૨૦ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: સાચું સુખ શામાં રહેલું છે? (નીતિવચનો ૧૦:૨૨; ૧ તિમોથી ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૩-૫)
-
૧૧:૫૦ ચોકીબુરજ સારાંશ
-
૧૨:૨૦ ગીત નં. ૧૫૦ અને રીસેસ
બપોર બાદ
-
૧:૪૦ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૫૦ ગીત નં. ૨૮
-
૧:૫૫ વીડિયો ડ્રામા: નહેમ્યા: ‘યહોવા તરફથી મળતો આનંદ તમારી તાકાત છે’—ભાગ ૨ (નહેમ્યા ૮:૧–૧૩:૩૦; માલાખી ૧:૬–૩:૧૮)
-
૨:૪૦ ગીત નં. ૧૭ અને જાહેરાતો
-
૨:૫૦ ‘યહોવામાં આનંદ કરો!’ (ગીતશાસ્ત્ર ૧૬:૮, ૯, ૧૧; ૩૭:૪)
-
૩:૫૦ નવું ગીત અને પ્રાર્થના