શુક્રવાર
“અમારી શ્રદ્ધા વધારો”—લૂક ૧૭:૫
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૧૫ અને પ્રાર્થના
-
૯:૪૦ ચેરમેનનું પ્રવચન: શ્રદ્ધામાં કેટલી તાકાત છે? (માથ્થી ૧૭:૧૯, ૨૦; હિબ્રૂઓ ૧૧:૧)
-
૧૦:૧૦ પરિસંવાદ: આપણને કેમ શ્રદ્ધા છે . . .
-
• ઈશ્વરમાં (એફેસીઓ ૨:૧, ૧૨; હિબ્રૂઓ ૧૧:૩)
-
• ઈશ્વરના શબ્દમાં (યશાયા ૪૬:૧૦)
-
• ઈશ્વરે આપેલા જીવનનાં ધોરણોમાં (યશાયા ૪૮:૧૭)
-
• ઈશ્વરના પ્રેમમાં (યોહાન ૬:૪૪)
-
-
૧૧:૦૫ ગીત નં. ૧૦ અને જાહેરાતો
-
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: નૂહ—શ્રદ્ધાને લીધે ઈશ્વરની આજ્ઞાઓ પાળી (ઉત્પત્તિ ૬:૧–૮:૨૨; ૯:૮-૧૬)
-
૧૧:૪૫ ‘શ્રદ્ધા રાખો, શંકા ન કરો’ (માથ્થી ૨૧:૨૧, ૨૨)
-
૧૨:૧૫ ગીત નં. ૨૭ અને રીસેસ
બપોરે
-
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૪૫ ગીત નં. ૧૩૮
-
૧:૫૦ પરિસંવાદ: શ્રદ્ધા વધારવા સૃષ્ટિમાંથી શીખો
-
• તારા (યશાયા ૪૦:૨૬)
-
• સમુદ્ર (ગીતશાસ્ત્ર ૯૩:૪)
-
• જંગલ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯)
-
• પવન અને પાણી (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૭, ૧૮)
-
• દરિયાઈ જીવ (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૭, ૨૮)
-
• આપણું શરીર (યશાયા ૩૩:૨૪)
-
-
૨:૫૦ ગીત નં. ૩૩ અને જાહેરાતો
-
૩:૦૦ યહોવાના શક્તિશાળી કામો વધારે શ્રદ્ધા (યશાયા ૪૩:૧૦; હિબ્રૂઓ ૧૧:૩૨-૩૫)
-
૩:૨૦ પરિસંવાદ: શ્રદ્ધામાં અડગ હોય તેને અનુસરો
-
• હાબેલને અનુસરો, કાઈનને નહિ (હિબ્રૂઓ ૧૧:૪)
-
• હનોખને અનુસરો, લામેખને નહિ (હિબ્રૂઓ ૧૧:૫)
-
• નૂહને અનુસરો, તેમના પડોશીઓને નહિ (હિબ્રૂઓ ૧૧:૭)
-
• મૂસાને અનુસરો, ફારૂનને નહિ (હિબ્રૂઓ ૧૧:૨૪-૨૬)
-
• ઈસુના શિષ્યોને અનુસરો, ફરોશીઓને નહિ (પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯)
-
-
૪:૧૫ ‘શ્રદ્ધાની પરખ કરતા રહો’—કઈ રીતે? (૨ કોરીંથીઓ ૧૩:૫, ૧૧)
-
૪:૫૦ ગીત નં. ૫૪ અને પ્રાર્થના