સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૨૧ની કુલ સંખ્યા

૨૦૨૧ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૭

  • અહેવાલ આપનાર દેશો: ૨૩૯

  • કુલ મંડળો: ૧,૧૯,૨૯૭

  • સ્મરણપ્રસંગની હાજરી: ૨,૧૩,૬૭,૬૦૩

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૦,૭૪૬

  • શિખર પ્રકાશકો *: ૮૬,૮૬,૯૮૦

  • સરેરાશ પ્રકાશકો: ૮૪,૮૦,૧૪૭

  • ૨૦૨૦ ઉપર % વૃદ્ધિ: ૦.૭

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા *: ૧,૭૧,૩૯૩

  • દર મહિને સરેરાશ પાયોનિયર * પ્રકાશકો: ૧૩,૫૦,૧૩૮

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૩,૯૮,૫૦૪

  • કુલ કલાકો: ૧,૪૨,૩૦,૩૯,૯૩૧

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો *: ૫૯,૦૮,૧૬૭

૨૦૨૧ સેવા વર્ષ દરમિયાન, * ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧,૬૯૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૨૦,૫૯૫ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

^ ફકરો. 7 જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “पूरी दुनिया में कितने यहोवा के साक्षी हैं?

^ ફકરો. 10 જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

^ ફકરો. 11 એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલ સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

^ ફકરો. 15 ૨૦૨૧ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૨૦થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૧માં પૂરું થાય છે.