આ સવાલોના જવાબ સાંભળો
૧. આપણે કેમ હમણાં શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ? (હિબ્રૂ. ૧૦:૩૯)
૨. આપણે કઈ રીતે “અદ્રશ્ય ઈશ્વર” યહોવાને જોઈ શકીએ છીએ? (હિબ્રૂ. ૧૧:૨૭)
૩. બાઇબલ ભવિષ્યવાણી તપાસવાથી કયા ફાયદા થાય છે? (રોમ. ૧૦:૧૭)
૪. પવિત્ર શક્તિ કઈ રીતે શ્રદ્ધા કેળવવા આપણને મદદ કરે છે? (લૂક ૧૧:૧૩; ગલા. ૫:૨૨)
૫. શ્રદ્ધા મજબૂત કરવા બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ? (૧ થેસ્સા. ૨:૭, ૮)
૬. આપણે શા માટે ‘આપણા મુખ્ય આગેવાન અને આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર પર પૂરું ધ્યાન’ આપવું જોઈએ? (હિબ્રૂ. ૧૨:૨, ૩)