સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. શ્રદ્ધા રાખવાથી કેવો ફાયદો થશે? (યોહા. ૩:૧૬)

  2. ૨. ઇસહાક અને રિબકા, એસ્તેર અને તિમોથીની શ્રદ્ધાને આપણે કઈ રીતે અનુસરી શકીએ? (સભા. ૪:૧૧, ૧૨; ગીત. ૧૧૯:૪૬; ૨ તિમો. ૧:૫)

  3. ૩. પડકારો છતાં આપણે કઈ રીતે પ્રચારમાં લાગુ રહી શકીએ? (૨ કોરીં. ૪:૧૩)

  4. ૪. આપણે કઈ રીતે દરરોજ ‘શ્રદ્ધાથી ચાલી’ શકીએ? (૨ કોરીં. ૫:૭)

  5. ૫. યહોવા આપણને ઓળખે એ માટે શું કરવું જોઈએ? (૨ તિમો. ૨:૧૯; યાકૂ. ૪:૬; ૨ કોરીં. ૧૩:૫)