સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“શ્રદ્ધા રાખો”

“શ્રદ્ધા રાખો”

યોહાન ૧૪:૧

સવારે

  • ૯:૩૦ સંગીત

  • ૯:૪૦ ગીત નં. ૫૪ અને પ્રાર્થના

  • ૯:૫૦ “શ્રદ્ધા રાખો”—શા માટે અને કઈ રીતે?

  • ૧૦:૦૫ પરિસંવાદ: શ્રદ્ધા રાખનાર ઈશ્વરભક્તોને પગલે ચાલો

    • • ઇસહાક અને રિબકા

    • • એસ્તેર

    • • તિમોથી

  • ૧૧:૦૫ ગીત નં. ૧૪૪ અને જાહેરાતો

  • ૧૧:૧૫ ‘અમને શ્રદ્ધા છે, એટલે અમે બોલીએ છીએ’

  • ૧૧:૩૦ સમર્પણ અને બાપ્તિસ્મા

  • ૧૨:૦૦ ગીત નં. ૭

બપોરે

  • ૧:૧૦ સંગીત

  • ૧:૨૦ ગીત નં. ૪૬ અને પ્રાર્થના

  • ૧:૩૦ જાહેર પ્રવચન: “કદી જૂઠું બોલી શકતા નથી” એવા ઈશ્વરમાં શ્રદ્ધા રાખો

  • ૨:૦૦ ચોકીબુરજ સારાંશ

  • ૨:૩૦ ગીત નં. ૩૨ અને જાહેરાતો

  • ૨:૪૦ પરિસંવાદ: દરરોજ ‘શ્રદ્ધાથી ચાલો’

    • • “કદી ચિંતા ન કરો”

    • • “તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો”

    • • ‘તમે આ દુનિયાનો ભાગ બનશો નહિ’

  • ૩:૪૦ “જેઓ પોતાના છે તેઓને યહોવા ઓળખે છે”

  • ૪:૧૫ ગીત નં. ૨૩ અને પ્રાર્થના