સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૨૦૨૨ની કુલ સંખ્યા

૨૦૨૨ની કુલ સંખ્યા
  • યહોવાના સાક્ષીઓની શાખાઓ: ૮૬

  • અહેવાલ આપનાર દેશો: ૨૩૯

  • કુલ મંડળો: ૧,૧૭,૯૬૦

  • સ્મરણપ્રસંગની હાજરી: ૧,૯૭,૨૧,૬૭૨

  • સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનાર: ૨૧,૧૫૦

  • શિખર પ્રકાશકો a: ૮૬,૯૯,૦૪૮

  • સરેરાશ પ્રકાશકો: ૮૫,૧૪,૯૮૩

  • ૨૦૨૧ ઉપર % વૃદ્ધિ: ૦.૪

  • બાપ્તિસ્મા લેનારની કુલ સંખ્યા b: ૧,૪૫,૫૫૨

  • દર મહિને સરેરાશ પાયોનિયર c પ્રકાશકો: ૧૪,૮૯,૨૫૨

  • દર મહિને સરેરાશ સહાયક પાયોનિયર પ્રકાશકો: ૩,૮૧,૩૧૦

  • કુલ કલાકો: ૧,૫૦,૧૭,૯૭,૭૦૩

  • દર મહિને સરેરાશ બાઇબલ અભ્યાસો d: ૫૬,૬૬,૯૯૬

૨૦૨૨ સેવા વર્ષ દરમિયાન, e ખાસ પાયોનિયરો, મિશનરીઓ અને પ્રવાસી નિરીક્ષકો પોતાની સોંપણીમાં કામ કરી શકે માટે યહોવાના સાક્ષીઓએ તેઓ પાછળ આશરે ૧,૯૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આજે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની શાખાઓમાં કુલ ૨૧,૬૨૯ સેવકો કામ કરે છે, જેઓ પૂરા સમયની ખાસ સેવામાં જોડાયેલા છે.

a જે વ્યક્તિ નિયમિત રીતે ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે કે એનો પ્રચાર કરે એને પ્રકાશક કહેવામાં આવે છે. (માથ્થી ૨૪:૧૪) તેઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે, એ વિશે પૂરી સમજણ મેળવવા jw.org પર હિંદીમાં આ લેખ જુઓ: “पूरी दुनिया में कितने यहोवा के साक्षी हैं?

b જો વ્યક્તિએ બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બનવું હોય, તો શું કરવું એ વિશે વધારે જાણવા jw.org પર આ લેખ જુઓ: “હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

c એક પાયોનિયર સારી શાખ ધરાવનાર અને બાપ્તિસ્મા લીધેલા સાક્ષી હોય છે, જે દર મહિને સ્વેચ્છાએ અમુક ચોક્કસ કલાકો ખુશખબર જણાવે છે.

d વધુ માહિતી માટે jw.org પર આ લેખ જુઓ: “યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી શીખવે છે?

e ૨૦૨૨ સેવા વર્ષ સપ્ટેમ્બર ૧, ૨૦૨૧થી શરૂ થાય છે અને ઑગસ્ટ ૩૧, ૨૦૨૨માં પૂરું થાય છે.