શુક્રવાર
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૨૦ અને પ્રાર્થના
-
૯:૪૦ ચેરમેનનું પ્રવચન: યહોવા “શાંતિ આપનાર ઈશ્વર” છે (રોમનો ૧૫:૩૩; ફિલિપીઓ ૪:૬, ૭)
-
૧૦:૧૦ પરિસંવાદ: પ્રેમ કઈ રીતે સાચી શાંતિ તરફ દોરી જાય છે?
-
• ઈશ્વર માટેનો પ્રેમ (માથ્થી ૨૨:૩૭, ૩૮; રોમનો ૧૨:૧૭-૧૯)
-
• પડોશી માટેનો પ્રેમ (માથ્થી ૨૨:૩૯; રોમનો ૧૩:૮-૧૦)
-
• બાઇબલ માટેનો પ્રેમ (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૫, ૧૬૭, ૧૬૮)
-
-
૧૧:૦૫ ગીત નં. ૧૬ અને જાહેરાતો
-
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: યાકૂબ—શાંતિ ચાહનાર માણસ (ઉત્પત્તિ ૨૬:૧૨–૩૩:૧૧)
-
૧૧:૪૫ “સચ્ચાઈને લીધે શાંતિ ફેલાશે” (યશાયા ૩૨:૧૭; ૬૦:૨૧, ૨૨)
-
૧૨:૧૫ ગીત નં. ૪૮ અને રીસેસ
બપોરે
-
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૪૫ ગીત નં. ૨૪
-
૧:૫૦ પરિસંવાદ: શાંતિને લગતાં ઈશ્વરનાં વચનોથી ખુશી મેળવો
-
• “મારા ભક્તો ખાશે . . . મારા ભક્તો પીશે” (યશાયા ૬૫:૧૩, ૧૪)
-
• “તેઓ ઘરો બાંધશે અને . . . દ્રાક્ષાવાડીઓ રોપશે” (યશાયા ૬૫:૨૧-૨૩)
-
• “વરુ અને ઘેટું સાથે ચરશે” (યશાયા ૧૧:૬-૯; ૬૫:૨૫)
-
• “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ” (યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬)
-
• “તે કાયમ માટે મરણને મિટાવી દેશે” (યશાયા ૨૫:૭, ૮)
-
-
૨:૫૦ ગીત નં. ૪૨ અને જાહેરાતો
-
૩:૦૦ પરિસંવાદ: બાઇબલની સલાહ પાળો, કુટુંબમાં શાંતિ જાળવો
-
• પ્રેમ અને આદર બતાવો (રોમનો ૧૨:૧૦)
-
• એકબીજા સાથે વાત કરવા સમય કાઢો (એફેસીઓ ૫:૧૫, ૧૬)
-
• સાથે મળીને કામ કરો (માથ્થી ૧૯:૬)
-
• સાથે મળીને યહોવાની ભક્તિ કરો (યહોશુઆ ૨૪:૧૫)
-
-
૩:૫૫ ‘શાંતિના રાજકુમારને’ વફાદારીથી ટેકો આપો (યશાયા ૯:૬, ૭; તિતસ ૩:૧, ૨)
-
૪:૧૫ છેતરામણી શાંતિથી દૂર રહો! (માથ્થી ૪:૧-૧૧; યોહાન ૧૪:૨૭; ૧ થેસ્સાલોનિકીઓ ૫:૨, ૩)
-
૪:૫૦ ગીત નં. ૩૯ અને પ્રાર્થના