શનિવાર
“બધા સાથે ધીરજથી વર્તો”—૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૪
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૧૪૧ અને પ્રાર્થના
-
૯:૪૦ પરિસંવાદ: ‘ધીરજ રાખીને બતાવીએ છીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ’
-
• ખુશખબર જણાવતી વખતે (પ્રેરિતોનાં કાર્યો ૨૬:૨૯; ૨ કોરીંથીઓ ૬:૪, ૬)
-
• બાઇબલ વિદ્યાર્થીઓને શીખવતી વખતે (યોહાન ૧૬:૧૨)
-
• એકબીજાને ઉત્તેજન આપતી વખતે (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧)
-
• વડીલ તરીકે સેવા આપતી વખતે (૨ તિમોથી ૪:૨)
-
-
૧૦:૩૦ ઈશ્વર તમારી સાથે ધીરજથી વર્તે છે, તમે પણ ધીરજથી વર્તો (માથ્થી ૭:૧, ૨; ૧૮:૨૩-૩૫)
-
૧૦:૫૦ ગીત નં. ૪ અને જાહેરાતો
-
૧૧:૦૦ પરિસંવાદ: “ધીરજથી વર્તો અને પ્રેમથી એકબીજાનું સહન કરો”
-
• યહોવાની ભક્તિ કરતા ન હોય એવાં સગાં (કોલોસીઓ ૪:૬)
-
• તમારા જીવનસાથી (નીતિવચનો ૧૯:૧૧)
-
• તમારાં બાળકો (૨ તિમોથી ૩:૧૪)
-
• કુટુંબના વૃદ્ધ કે બીમાર સભ્યો (હિબ્રૂઓ ૧૩:૧૬)
-
-
૧૧:૪૫ બાપ્તિસ્મા: યહોવાની ધીરજને લીધે આપણે ઉદ્ધાર મેળવી શકીએ છીએ! (૨ પિતર ૩:૧૩-૧૫)
-
૧૨:૧૫ ગીત નં. ૧૦ અને રીસેસ
બપોરે
-
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૪૫ ગીત નં. ૩
-
૧:૫૦ પળ બે પળની ખુશી આપતી ઇચ્છાઓથી કેમ દૂર રહેવું જોઈએ? (૧ થેસ્સાલોનિકીઓ ૪:૩-૫; ૧ યોહાન ૨:૧૭)
-
૨:૧૫ પરિસંવાદ: “ઘમંડી બનવા કરતાં ધીરજ ધરવી વધારે સારું”
-
• હાબેલને અનુસરો, આદમને નહિ (સભાશિક્ષક ૭:૮)
-
• યાકૂબને અનુસરો, એસાવને નહિ (હિબ્રૂઓ ૧૨:૧૬)
-
• મૂસાને અનુસરો, કોરાહને નહિ (ગણના ૧૬:૯, ૧૦)
-
• શમુએલને અનુસરો, શાઉલને નહિ (૧ શમુએલ ૧૫:૨૨)
-
• યોનાથાનને અનુસરો, આબ્શાલોમને નહિ (૧ શમુએલ ૨૩:૧૬-૧૮)
-
-
૩:૧૫ ગીત નં. ૨૦ અને જાહેરાતો
-
૩:૨૫ વીડિયો ડ્રામા: “તારા માર્ગો યહોવાને સોંપ”—ભાગ ૧ (ગીતશાસ્ત્ર ૩૭:૫)
-
૩:૫૫ “સતાવણી થાય ત્યારે, અમે ધીરજથી સહન કરીએ છીએ” (૧ કોરીંથીઓ ૪:૧૨; રોમનો ૧૨:૧૪, ૨૧)
-
૪:૩૦ ગીત નં. ૧૩૯ અને પ્રાર્થના