શુક્રવાર
“પ્રેમ ધીરજ રાખે છે”—૧ કોરીંથીઓ ૧૩:૪
સવારે
-
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
-
૯:૩૦ ગીત નં. ૪૭ અને પ્રાર્થના
-
૯:૪૦ ચેરમેનનું પ્રવચન: ધીરજ બતાવતા રહીએ—શા માટે? (યાકૂબ ૫:૭, ૮; કોલોસીઓ ૧:૯-૧૧; ૩:૧૨)
-
૧૦:૧૦ પરિસંવાદ: “દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે”
-
• યહોવા સમયને કઈ નજરે જુએ છે એ યાદ રાખો (સભાશિક્ષક ૩:૧-૮, ૧૧)
-
• પાકી દોસ્તી કરવામાં સમય લાગે છે (નીતિવચનો ૧૭:૧૭)
-
• યહોવા સાથે નજીકનો સંબંધ કેળવતા સમય લાગે છે (માર્ક ૪:૨૬-૨૯)
-
• ધ્યેયો પૂરા કરવામાં સમય લાગે છે (સભાશિક્ષક ૧૧:૪, ૬)
-
-
૧૧:૦૫ ગીત નં. ૩૨ અને જાહેરાતો
-
૧૧:૧૫ ઑડિયો ડ્રામા: દાઉદે ધીરજથી યહોવાની રાહ જોઈ (૧ શમુએલ ૨૪:૨-૧૫; ૨૫:૧-૩૫; ૨૬:૨-૧૨; ગીતશાસ્ત્ર ૩૭:૧-૭)
-
૧૧:૪૫ ઈશ્વરની અપાર ધીરજને અનમોલ ગણીએ (રોમનો ૨:૪, ૬, ૭; ૨ પિતર ૩:૮, ૯; પ્રકટીકરણ ૧૧:૧૮)
-
૧૨:૧૫ ગીત નં. ૧૨ અને રીસેસ
બપોરે
-
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
-
૧:૪૫ ગીત નં. ૨૫
-
૧:૫૦ ઈસુની જેમ ધીરજ બતાવો (હિબ્રૂઓ ૧૨:૨, ૩)
-
૨:૧૦ પરિસંવાદ: ધીરજ બતાવીને વચનના વારસ બન્યા તેઓને અનુસરો
-
• ઇબ્રાહિમ અને સારાહ (હિબ્રૂઓ ૬:૧૨)
-
• યૂસફ (ઉત્પત્તિ ૩૯:૭-૯)
-
• અયૂબ (યાકૂબ ૫:૧૧)
-
• મોર્દખાય અને એસ્તેર (એસ્તેર ૪:૧૧-૧૬)
-
• ઝખાર્યા અને એલિસાબેત (લૂક ૧:૬, ૭)
-
• પાઉલ (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૨૧, ૨૨)
-
-
૩:૧૦ ગીત નં. ૧૫ અને જાહેરાતો
-
૩:૨૦ પરિસંવાદ: સૃષ્ટિમાંથી શીખો કે યહોવા દરેક કામ યોગ્ય સમયે કરે છે
-
• ઝાડપાન (માથ્થી ૨૪:૩૨, ૩૩)
-
• દરિયાઈ પ્રાણીઓ (૨ કોરીંથીઓ ૬:૨)
-
• પક્ષીઓ (યર્મિયા ૮:૭)
-
• જીવજંતુઓ (નીતિવચનો ૬:૬-૮; ૧ કોરીંથીઓ ૯:૨૬)
-
• જમીન પર રહેતાં પ્રાણીઓ (સભાશિક્ષક ૪:૬; ફિલિપીઓ ૧:૯, ૧૦)
-
-
૪:૨૦ “તમે એ દિવસ કે ઘડી જાણતા નથી” (માથ્થી ૨૪:૩૬; ૨૫:૧૩, ૪૬)
-
૪:૫૫ ગીત નં. ૧૫૧ અને પ્રાર્થના