શુક્રવાર
“હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે”—લૂક ૨:૧૦
સવારે
૯:૨૦ સંગીતનો ખાસ વીડિયો
૯:૩૦ ગીત નં. ૧૫૦ અને પ્રાર્થના
૯:૪૦ ચેરમેનનું પ્રવચન: આપણને કેમ ખુશખબરની જરૂર છે? (૧ કોરીંથીઓ ૯:૧૬; ૧ તિમોથી ૧:૧૨)
૧૦:૧૦ વીડિયો ડ્રામા:
ઈસુની જીવન કહાની: એપિસોડ ૧
દુનિયા માટે સાચો પ્રકાશ—ભાગ ૧ (માથ્થી ૧:૧૮-૨૫; લૂક ૧:૧-૮૦; યોહાન ૧:૧-૫)
૧૦:૪૫ ગીત નં. ૯૬ અને જાહેરાતો
૧૦:૫૫ પરિસંવાદ: ‘તેઓ પવિત્ર શક્તિથી પ્રેરાયા’
• માથ્થી (૨ પિતર ૧:૨૧)
• માર્ક (માર્ક ૧૦:૨૧)
• લૂક (લૂક ૧:૧-૪)
• યોહાન (યોહાન ૨૦:૩૧)
૧૨:૧૦ ગીત નં. ૧૧૦ અને રિસેસ
બપોરે
૧:૩૫ સંગીતનો ખાસ વીડિયો
૧:૪૫ ગીત નં. ૧૧૭
૧:૫૦ પરિસંવાદ: ઈસુ વિશેની સાચી વાતો
• તે શબ્દ કહેવાયા (યોહાન ૧:૧; ફિલિપીઓ ૨:૮-૧૧)
• તેમનું નામ (પ્રેરિતોનાં કાર્યો ૪:૧૨)
• તેમનો જન્મ (માથ્થી ૨:૧, ૨, ૭-૧૨, ૧૬)
૨:૩૦ ગીત નં. ૯૯ અને જાહેરાતો
૨:૪૦ પરિસંવાદ: ઈસુ રહેતા હતા, એ દેશ વિશે જાણો
• વિસ્તાર (પુનર્નિયમ ૮:૭)
• ખાણી-પીણી (લૂક ૧૧:૩; ૧ કોરીંથીઓ ૧૦:૩૧)
• ઘર અને રહેણી-કરણી (ફિલિપીઓ ૧:૧૦)
• સમાજ (પુનર્નિયમ ૨૨:૪)
• શિક્ષણ (પુનર્નિયમ ૬:૬, ૭)
• ભક્તિ (પુનર્નિયમ ૧૬:૧૫, ૧૬)
૪:૧૫ “હંમેશાં ટકનારી ખુશખબર”—એનો શું અર્થ થાય? (પ્રકટીકરણ ૧૪:૬, ૭)
૪:૫૦ ગીત નં. ૬૬ અને પ્રાર્થના