આ સવાલોના જવાબ મેળવો
૧. આપણને કેમ ‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’? (રોમ. ૧:૧૬; ૧૧:૧૩)
૨. કઈ રીતે આપણે ખુશખબર જણાવવામાં પાછી પાની ન કરીએ? (માથ. ૧૦:૩૨; રોમ. ૧૦:૯)
૩. આપણે સારા પ્રચારક કઈ રીતે બની શકીએ છીએ? (૨ તિમો. ૨:૧૫)
૪. આપણે કઈ રીતે ઓનેસિફરસને અનુસરી શકીએ છીએ? (૨ તિમો. ૧:૭, ૮)
૫. કઈ રીતે બતાવી શકીએ કે ઈશ્વરના પક્ષમાં ઊભા રહેવામાં આપણને શરમ લાગતી નથી? (હિબ્રૂ. ૧૦:૩૯; ૧ પિત. ૩:૧૫; યોહા. ૧૮:૩૬; ૧ થેસ્સા. ૫:૧૨, ૧૩)
૬. આપણને “યહોવાને લીધે ગર્વ” છે એવું કઈ રીતે બતાવી શકીએ? (ગીત. ૩૪:૧, ૨; ૧ કોરીં. ૧:૩૧)
© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-brpgm25-GU