સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’

‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’

રોમનો ૧:૧૬

સવારે

  • ૯:૪૦ સંગીત

  • ૯:૫૦ ગીત નં. ૬૭ અને પ્રાર્થના

  • ૧૦:૦૦ આપણને કેમ ‘ખુશખબર વિશે શરમ લાગતી નથી’?

  • ૧૦:૧૫ ખુશખબર જણાવવામાં પાછી પાની ન કરીએ

  • ૧૦:૩૦ ‘એવા પ્રચારક બનીએ જેણે કોઈ કામને લીધે શરમાવું ન પડે’

  • ૧૦:૫૫ ગીત નં. ૭૩ અને જાહેરાતો

  • ૧૧:૦૫ હિંમત, પ્રેમ અને સમજદારી બતાવીએ

  • ૧૧:૩૫ બાપ્તિસ્મા: ‘ખુશખબરને આધીન રહેવાનું’ ચાલુ રાખીએ

  • ૧૨:૦૫ ગીત નં. ૭૫

બપોરે

  • ૧:૨૦ સંગીત

  • ૧:૩૦ ગીત નં. ૭૭

  • ૧:૩૫ અનુભવો

  • ૧:૪૫ ચોકીબુરજ સારાંશ

  • ૨:૧૫ પરિસંવાદ: કયા કારણોથી શરમાઈએ નહિ . . .

    • • ઈશ્વરનાં ધોરણો

    • • ઈશ્વરનું રાજ્ય

    • • આગેવાની લેનાર ભાઈઓ

  • ૩:૦૦ ગીત નં. ૪૦ અને જાહેરાતો

  • ૩:૧૦ ‘યહોવાને લીધે ગર્વ કરીએ’

  • ૩:૫૫ ગીત નં. ૭ અને પ્રાર્થના