આ સવાલોના જવાબ મેળવો
૧. ખુશખબર પર ભરોસો કરવાથી આપણાં વાણી-વર્તન પર કેવી અસર થાય છે? (ફિલિ. ૧:૨૭; ૩:૮)
૨. ખુશખબરની આપણા જીવન પર કેવી અસર થઈ છે? (કોલો. ૧:૫, ૬)
૩. ખુશખબર જણાવતા રહેવા કઈ બાબત આપણને મદદ કરે છે? (૨ પિત. ૩:૧૧, ૧૨; ૧ કોરીં. ૯:૧૯, ૨૩)
૪. આપણે કઈ રીતે બતાવી આપીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ? (૨ કોરીં. ૬:૪-૮)
૫. ખુશખબરથી આપણને કેવી તાલીમ મળી રહી છે? (તિત. ૨:૧૧-૧૪)
© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm25-GU