“ખુશખબરને શોભે એવી રીતે વર્તો”
સવારે
-
૯:૪૦ સંગીત
-
૯:૫૦ ગીત નં. ૩૫ અને પ્રાર્થના
-
૧૦:૦૦ ખુશખબરથી કઈ રીતે તમારું જીવન બદલાય છે?
-
૧૦:૧૫ પરિસંવાદ: ઈશ્વરભક્તોના જીવન પર ખુશખબરની અસર . . .
-
• સ્તેફન
-
• ફિલિપ
-
• આકુલા અને પ્રિસ્કિલા
-
• તિતસ
-
-
૧૧:૦૫ ગીત નં. ૭૬ અને જાહેરાતો
-
૧૧:૧૫ ‘ઈશ્વરભક્તિનાં કામમાં’ મંડ્યા રહો
-
૧૧:૩૫ બાપ્તિસ્મા: ‘ખુશખબરને આધીન રહેવાનું’ ચાલુ રાખીએ
-
૧૨:૦૫ ગીત નં. ૩૭
બપોરે
-
૧:૨૦ સંગીત
-
૧:૩૦ ગીત નં. ૫૬ અને પ્રાર્થના
-
૧:૩૫ શાસ્ત્ર આધારિત જાહેર પ્રવચન: તમને કેમ ભરોસો છે કે તમારી માન્યતા સાચી છે?
-
૨:૦૫ ચોકીબુરજ સારાંશ
-
૨:૩૫ ગીત નં. ૨૪ અને જાહેરાતો
-
૨:૪૫ પરિસંવાદ: ‘આપણે બતાવી આપીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ’
-
• ધીરજ રાખીને
-
• દયા બતાવીને
-
• પ્રમાણિક રહીને
-
-
૩:૩૦ ખુશખબરથી તમને કેવી તાલીમ મળી રહી છે?
-
૪:૦૦ ગીત નં. ૨૯ અને પ્રાર્થના