સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. શાંતિ ચાહનારા લોકોને કઈ રીતે ઓળખી શકીએ? (લૂક ૧૦:૬)

  2. ૨. શાંતિ ચાહનારા લોકોને ઈશ્વરના દોસ્ત બનવા કઈ રીતે મદદ કરી શકીએ? (માથ. ૧૦:૧૧)

  3. ૩. શાંતિ ચાહનારા લોકોને શોધવા શાંતિના રાજકુમાર કઈ રીતે મદદ કરી રહ્યા છે? (યશા. ૯:૬, ૭; માથ. ૨૮:૨૦)

  4. ૪. કઈ રીતે સાબિત કરી શકીએ કે આપણે શાંતિ ચાહનારા લોકો છીએ? (ગીત. ૧૧:૫; ૨ તિમો. ૨:૨૪; યાકૂ. ૩:૧૭, ૧૮)

  5. ૫. શાંતિ ચાહનારા લોકો કઈ રીતે એકબીજાની મદદ કરે છે? (૨ કોરીં. ૬:૧૩)

  6. ૬. આપણે કઈ રીતે ‘સારાથી બૂરાઈ પર જીત મેળવી શકીએ’? (રોમ. ૧૨:૨, ૬, ૧૦, ૧૮)

© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania

CA-brpgm23-GU