સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સવાલોના જવાબ સાંભળો

આ સવાલોના જવાબ સાંભળો
  1. ૧. આપણે યહોવાના કુટુંબનો ભાગ છીએ એની કદર કરતા હોઈશું તો, આપણે શું કરીશું? (એફે. ૪:૩)

  2. ૨. આપણે કઈ રીતે લોકોને દિલથી આવકારી શકીએ? અને આપણે એવું કેમ કરવું જોઈએ? (રોમ. ૧૫:૭)

  3. ૩. આપણે શું કરવું જોઈએ જેથી વધારે લોકો યહોવાના કુટુંબનો ભાગ બને? (એફે. ૨:૧૭; ૬:૧૫)

  4. ૪. આપણે શાંતિ કઈ રીતે વધારી શકીએ? (એફે. ૪:૨૯; ૫:૧, ૨; ૬:૧૩)

  5. ૫. ભાઈ-બહેનો માટેનો પ્રેમ વધારવા આપણે શું કરવું જોઈએ? (એફે. ૧:૧૫, ૧૬)

© 2022 Watch Tower Bible and Tract Society of Pennsylvania

CA-copgm23-GU