સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકતાથી જોડાયેલું યહોવાનું કુટુંબ

એકતાથી જોડાયેલું યહોવાનું કુટુંબ

એફેસીઓ ૪:૩

સવારે

  • ૯:૩૦ સંગીત

  • ૯:૪૦ ગીત નં. ૨૧ અને પ્રાર્થના

  • ૯:૫૦ યહોવાએ આપણને પોતાના કુટુંબનો ભાગ બનાવ્યો છે

  • ૧૦:૦૫ પરિસંવાદ: તેઓએ દિલથી બીજાઓને આવકાર્યા

    • • અલીહૂ

    • • લૂદિયા

    • • ઈસુ

  • ૧૧:૦૫ ગીત નં. ૫૦ અને જાહેરાતો

  • ૧૧:૧૫ યહોવાના કુટુંબનો ભાગ બનવા બીજાઓને મદદ કરતા રહીએ

  • ૧૧:૩૦ સમર્પણ અને બાપ્તિસ્મા

  • ૧૨:૦૦ ગીત નં. ૧૧

બપોરે

  • ૧:૧૦ સંગીત

  • ૧:૨૦ ગીત નં. ૩૬ અને પ્રાર્થના

  • ૧:૩૦ જાહેર પ્રવચન: શું તમારા ઘરમાં સુખ-શાંતિ છે?

  • ૨:૦૦ ચોકીબુરજ સારાંશ

  • ૨:૩૦ ગીત નં. ૨૬ અને જાહેરાતો

  • ૨:૪૦ પરિસંવાદ: શાંતિ કઈ રીતે વધારી શકીએ?

    • • “ઉત્તેજન આપતી સારી વાતો” કરીએ

    • • ‘પ્રેમના માર્ગ પર ચાલતા રહીએ’

    • • દુશ્મનોનો સામનો કરીએ

  • ૩:૪૦ ભાઈ-બહેનો માટે યહોવાનો ‘આભાર માનવાનું ચૂકશો નહિ’

  • ૪:૧૫ ગીત નં. ૨૫ અને પ્રાર્થના