આ સવાલોના જવાબ મેળવો
૧. આપણે કઈ રીતે ‘યહોવાની આતુરતાથી રાહ જોઈ’ શકીએ? (ગીત. ૧૩૦:૫, ૬)
૨. અઘરા સંજોગોમાં આપણે કઈ રીતે યહોવાની આતુરતાથી રાહ જોઈ શકીએ? (હબા. ૨:૩, ૪; ૨ તિમો. ૪:૨; લૂક ૨:૩૬-૩૮)
૩. યહોવાના દિવસની રાહ જોવાની સાથે સાથે આપણે કઈ રીતે સમયનો સૌથી સારો ઉપયોગ કરી શકીએ? (૨ પિત. ૩:૧૧-૧૩)
૪. મુશ્કેલીઓમાં પણ આપણે શા માટે પૂરા ભરોસાથી યહોવાની રાહ જોઈ શકીએ? (ગીત. ૬૨:૧, ૨, ૮, ૧૦; ૬૮:૬; ૧૩૦:૨-૪)
૫. ‘સાચા માર્ગે ચાલનારાઓને જે ઇનામ મળે છે’ એ મેળવવા આપણે શું કરવું જોઈએ? (ગીત. ૫૮:૧૧)
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
CA-copgm24-GU