સવાલ ૯
આપણા પર દુઃખ-તકલીફો કેમ આવે છે?
“એવું નથી કે ઝડપથી દોડનાર હંમેશાં દોડમાં જીતે અને તાકતવર હંમેશાં લડાઈમાં વિજયી થાય. એવું પણ નથી કે સમજુ માણસને હંમેશાં ખોરાક મળે, બુદ્ધિશાળી માણસ હંમેશાં ધનવાન હોય કે જ્ઞાની માણસને હંમેશાં સફળતા મળે. કેમ કે સમય અને અણધાર્યા સંજોગોની અસર બધાને થાય છે.”
“એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ આવ્યું. આમ બધા માણસોએ પાપ કર્યું, એટલે બધામાં મરણ ફેલાયું.”
“ઈશ્વરના દીકરાને શેતાનનાં કામોનો નાશ કરવા માટે પ્રગટ કરવામાં આવ્યા.”
“આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.”