સવાલ ૮
શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?
“એવું બની જ ન શકે કે સાચા ઈશ્વર દુષ્ટતા કરે, એવું શક્ય જ નથી કે સર્વશક્તિમાન કશું ખોટું કરે!”
“કસોટી થાય ત્યારે કોઈએ એમ ન કહેવું કે ‘ઈશ્વર મારી કસોટી કરે છે,’ કેમ કે કશાથી ઈશ્વરની કસોટી કરી શકાતી નથી અને ઈશ્વર પણ કોઈની કસોટી કરતા નથી.”
“તમે તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”
“યહોવા પોતાનું વચન પૂરું કરવામાં મોડું કરતા નથી, પછી ભલેને કેટલાક લોકોને એવું લાગે. પણ તે તમારી સાથે ધીરજથી વર્તે છે, કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”