સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગીતશાસ્ત્રનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • બે માર્ગોમાં તફાવત

      • ઈશ્વરનું નિયમશાસ્ત્ર વાંચવાથી મળતી ખુશી ()

      • નેક લોકો ફળ આપતા ઝાડ જેવા ()

      • દુષ્ટો પવનથી ઊડતાં ફોતરાં જેવા ()

    • યહોવા અને તેમનો અભિષિક્ત

      • યહોવા દેશોની મજાક ઉડાવે છે ()

      • યહોવા તેમના રાજાને રાજ્યાસન પર બેસાડે છે ()

      • દીકરાને માન આપો (૧૨)

    • જોખમમાં પણ ઈશ્વર પર ભરોસો

      • “મારા દુશ્મનો કેમ આટલા બધા છે?” ()

      • “હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો” ()

    • ઈશ્વરમાં ભરોસાની પ્રાર્થના

      • “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો” ()

      • ‘હું નિરાંતે સૂઈ જઈશ’ ()

    • નેક માણસનો આશરો યહોવા

      • ઈશ્વર દુષ્ટ કામોને ધિક્કારે છે (૪, ૫)

      • “મને સાચા માર્ગે દોરો” ()

    • કૃપાની વિનંતી

      • ગુજરી ગયેલાઓ ઈશ્વરનો જયજયકાર કરતા નથી ()

      • કૃપાની અરજ ઈશ્વર સાંભળે છે ()

    • યહોવા સાચા ન્યાયાધીશ

      • ‘હે યહોવા, મારો ન્યાય કરો’ ()

    • ઈશ્વરને મહિમા અને માણસને આદર

      • “તમારું નામ કેટલું મહાન છે!” (, )

      • ‘મનુષ્યોનું મહત્ત્વ કેટલું?’ ()

      • માણસને માન-મહિમાનો તાજ પહેરાવ્યો ()

    • ઈશ્વરનાં અજાયબ કામો જાહેર કરવાં

      • યહોવા સલામત આશરો ()

      • ઈશ્વરનું નામ જાણવું, એટલે કે તેમના પર ભરોસો રાખવો (૧૦)

  • ૧૦

    • યહોવા નિરાધારનો આધાર

      • દુષ્ટ બડાઈ મારે છે: “ભગવાન છે જ નહિ” ()

      • નિરાધાર લોકો યહોવા તરફ ફરે છે (૧૪)

      • “યહોવા સદાને માટે રાજા છે” (૧૬)

  • ૧૧

    • યહોવામાં આશરો લેવો

      • “યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે” ()

      • હિંસા ચાહનારને ઈશ્વર નફરત કરે છે ()

  • ૧૨

    • યહોવા પગલાં ભરે છે

      • ઈશ્વરની વાણી શુદ્ધ છે ()

  • ૧૩

    • યહોવા પાસેથી ઉદ્ધાર મેળવવાની તરસ

      • ‘હે યહોવા, ક્યાં સુધી?’ (૧, ૨)

      • યહોવા ઘણા આશીર્વાદો આપે છે ()

  • ૧૪

    • મૂર્ખનું વર્ણન

      • “યહોવા છે જ નહિ” ()

      • “સારાં કામો કરનાર કોઈ જ નથી” ()

  • ૧૫

    • યહોવાના મંડપમાં કોણ મહેમાન બની શકે?

      • તે પોતાના દિલમાં સાચું બોલે છે ()

      • તે નિંદા કરતો નથી ()

      • પોતાનું નુકસાન થાય તોપણ તે વચન નિભાવે છે ()

  • ૧૬

    • યહોવા ભલાઈ કરનાર

      • “યહોવા જ મારો હિસ્સો” ()

      • ‘મારા વિચારો રાતે મારામાં સુધારો કરે છે’ ()

      • ‘યહોવા મારા જમણે હાથે’ ()

      • “તમે મને કબરમાં ત્યજી નહિ દો” (૧૦)

  • ૧૭

    • રક્ષણ માટેની પ્રાર્થના

      • “તમે મારા દિલની પરખ કરી છે” ()

      • “તમારી પાંખોની છાયામાં” ()

  • ૧૮

    • ઉદ્ધાર માટે ઈશ્વરનો જયજયકાર

      • “યહોવા મારો ખડક” ()

      • યહોવા વફાદાર સાથે વફાદાર (૨૫)

      • “ઈશ્વરનો માર્ગ સંપૂર્ણ છે” (૩૦)

      • “તમારી નમ્રતા મને મહાન બનાવે છે” (૩૫)

  • ૧૯

    • ઈશ્વરની રચના અને નિયમની સાક્ષી

      • “આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે” ()

      • ઈશ્વરનો સંપૂર્ણ નિયમ તાજગી આપે છે ()

      • ‘અજાણતાં કરેલાં પાપ’ (૧૨)

  • ૨૦

    • ઈશ્વરના અભિષિક્ત રાજાનો ઉદ્ધાર

      • અમુક લોકો રથો અને ઘોડાઓ પર ભરોસો રાખે છે, ‘પણ અમે યહોવાના નામે પોકારીએ છીએ’ ()

  • ૨૧

    • યહોવામાં ભરોસો રાખનાર રાજા પર આશીર્વાદો

      • રાજાને લાંબું જીવન અપાયું ()

      • ઈશ્વરના દુશ્મનોની હાર થશે (૮-૧૨)

  • ૨૨

    • નિરાશામાંથી નીકળીને સ્તુતિ કરવી

      • “હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” ()

      • “તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખે છે” (૧૮)

      • મંડળમાં ઈશ્વરની સ્તુતિ કરવી (૨૨, ૨૫)

      • આખી ધરતી ઈશ્વરને ભજશે (૨૭)

  • ૨૩

    • “યહોવા મારા પાળક”

      • “મને કશાની ખોટ પડશે નહિ” ()

      • “તે મને તાજગી આપે છે” ()

      • ‘મારો પ્યાલો છલોછલ છે’ ()

  • ૨૪

    • ગૌરવવાન રાજાધિરાજ પ્રવેશદ્વારોમાં આવે છે

      • ‘પૃથ્વી યહોવાની છે’ ()

  • ૨૫

    • માર્ગદર્શન અને માફી માટેની પ્રાર્થના

      • “મને તમારા રસ્તે ચાલવાનું શીખવો” ()

      • ‘યહોવાના પાકા મિત્રો’ (૧૪)

      • “મારાં બધાં પાપ માફ કરો” (૧૮)

  • ૨૬

    • નિર્દોષ રીતે ચાલવું

      • “હે યહોવા, મને ચકાસો” ()

      • ખરાબ સંગતથી દૂર રહેવું (૪, ૫)

      • ‘હું ઈશ્વરની વેદીની આસપાસ ફરીશ’ ()

  • ૨૭

    • યહોવા મારા જીવનનો કિલ્લો

      • ઈશ્વરના મંદિર માટે આદરભાવ ()

      • ભલે માતા-પિતા સંભાળ ન રાખે, પણ યહોવા રાખશે (૧૦)

      • “યહોવામાં આશા રાખો” (૧૪)

  • ૨૮

    • ગીત રચનારની પ્રાર્થના સાંભળવામાં આવી

      • ‘યહોવા મારું બળ અને ઢાલ’ ()

  • ૨૯

    • યહોવાનો શક્તિશાળી અવાજ

      • પવિત્ર શણગાર સજીને ભક્તિ કરવી ()

      • “ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે” ()

      • યહોવા પોતાના લોકોને બળ આપે છે (૧૧)

  • ૩૦

    • વિલાપ ખુશીમાં ફેરવાઈ ગયો

      • ઈશ્વરની કૃપા જીવનભર રહે છે ()

  • ૩૧

    • યહોવામાં આશરો લેવો

      • “મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું” ()

      • “યહોવા, સત્યના ઈશ્વર” ()

      • ઈશ્વરની ભલાઈનો કોઈ પાર નથી (૧૯)

  • ૩૨

    • માફી મેળવનારાઓને ધન્ય છે

      • “મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી” ()

      • ઈશ્વર સમજણ આપે છે ()

  • ૩૩

    • રચનારની સ્તુતિ થાઓ

      • “તેમના માટે નવું ગીત ગાઓ” ()

      • યહોવાના શબ્દો અને મુખના શ્વાસથી સૃષ્ટિની રચના ()

      • યહોવાની પ્રજાને ધન્ય (૧૨)

      • યહોવાની રહેમનજર (૧૮)

  • ૩૪

    • યહોવા પોતાના ભક્તોને બચાવે છે

      • “ચાલો, ભેગા મળીને તેમનું નામ મોટું મનાવીએ” ()

      • યહોવાનો દૂત રક્ષણ કરે છે ()

      • “અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલા સારા છે!” ()

      • ‘તેનું એકેય હાડકું ભાંગવામાં આવ્યું નથી’ (૨૦)

  • ૩૫

    • દુશ્મનોથી છોડાવવા માટેની પ્રાર્થના

      • દુશ્મનોને નસાડી મુકાશે ()

      • લોકોનાં ટોળાંમાં ઈશ્વરનો જયજયકાર (૧૮)

      • વિના કારણે નફરત કરવામાં આવી (૧૯)

  • ૩૬

    • ઈશ્વરનો અતૂટ પ્રેમ અનમોલ છે

      • દુષ્ટોને ભગવાનનો ડર નથી ()

      • ઈશ્વર જીવનનો ઝરો ()

      • “તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે” ()

  • ૩૭

    • યહોવામાં ભરોસો રાખનારાઓ આબાદ થશે

      • દુષ્ટ માણસોને લીધે તપી ન જા ()

      • “યહોવાને લીધે પુષ્કળ આનંદ કર” ()

      • “તારા માર્ગો યહોવાને સોંપ” ()

      • “નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે” (૧૧)

      • સચ્ચાઈથી ચાલનાર ભીખ માંગશે નહિ (૨૫)

      • સચ્ચાઈથી ચાલનાર ધરતી પર સદા જીવશે (૨૯)

  • ૩૮

    • પસ્તાવો કરનાર દુઃખી માણસની પ્રાર્થના

      • ‘બહુ દુઃખી અને નિરાશ’ ()

      • યહોવાની રાહ જોનારાનું તે સાંભળે છે (૧૫)

      • “હું મારા પાપને લીધે બેચેન હતો” (૧૮)

  • ૩૯

    • જીવન કેટલું ટૂંકું

      • માણસનું જીવન પળ બે પળનું (, ૧૧)

      • “મારાં આંસુ જોઈને મોં ન ફેરવો” (૧૨)

  • ૪૦

    • ઈશ્વરનો આભાર માનો, તેમની તોલે કોઈ ન આવે

      • ઈશ્વરનાં કામો ગણ્યાં ગણાય નહિ એટલાં છે ()

      • ઈશ્વર બલિદાનોની ઝંખના રાખતા નથી ()

      • “તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી” ()

  • ૪૧

    • બીમારીના બિછાનામાંથી પ્રાર્થના

      • ઈશ્વર બીમારની સંભાળ રાખે છે ()

      • જિગરી દોસ્તે દગો કર્યો ()

  • ૪૨

    • મહાન તારણહાર ઈશ્વરની સ્તુતિ

      • પાણી માટે તરસતાં હરણની જેમ ઈશ્વર માટે તરસ (૧, ૨)

      • “હું કેમ નિરાશ છું?” (, ૧૧)

      • “ઈશ્વરની રાહ જો” (, ૧૧)

  • ૪૩

    • ન્યાયાધીશ ઈશ્વર બચાવે છે

      • “તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો” ()

      • “હું કેમ નિરાશ છું?” ()

      • “ઈશ્વરની રાહ જો” ()

  • ૪૪

    • મદદ માટેની પ્રાર્થના

      • ‘તમે જ અમને બચાવ્યા છે’ ()

      • “કતલ થવાનાં ઘેટાં જેવા” (૨૨)

      • “અમને સહાય કરવા ઊભા થાઓ!” (૨૬)

  • ૪૫

    • અભિષિક્ત રાજાના લગ્‍ન

      • માયાળુ શબ્દો ()

      • “ઈશ્વર તને સદાને માટે રાજ્યનો અધિકાર આપે છે” ()

      • દુલહનની સુંદરતા જોવા રાજા આતુર (૧૧)

      • દીકરાઓ આખી પૃથ્વી પર આગેવાનો (૧૬)

  • ૪૬

    • “ભગવાન આપણો આશરો”

      • ઈશ્વરનાં મહાન કામો ()

      • ઈશ્વર પૃથ્વી પરથી યુદ્ધોનો અંત લાવે છે ()

  • ૪૭

    • આખી પૃથ્વીના રાજાધિરાજ

      • “યહોવા અદ્‍ભુત છે” ()

      • ઈશ્વરની સ્તુતિ કરો (૬, ૭)

  • ૪૮

    • મહાન રાજાનું શહેર સિયોન

      • આખી પૃથ્વીનો આનંદ ()

      • શહેર અને એના મિનારાઓ પર ધ્યાન આપો (૧૧-૧૩)

  • ૪૯

    • ધનદોલત પર ભરોસો રાખવાની મૂર્ખાઈ

      • કોઈ માણસ બીજા માણસને છોડાવી શકતો નથી (૭, ૮)

      • ઈશ્વર કબરના બંધનમાંથી છોડાવે છે (૧૫)

      • ધનદોલત મરણના પંજામાંથી બચાવી શકતી નથી (૧૬, ૧૭)

  • ૫૦

    • વફાદાર અને દુષ્ટ વચ્ચે ઈશ્વર ન્યાય કરે છે

      • બલિદાનને આધારે ઈશ્વર સાથે કરાર ()

      • “ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે” ()

      • બધાં પ્રાણીઓ ઈશ્વરનાં છે (૧૦, ૧૧)

      • ઈશ્વર દુષ્ટોને ખુલ્લા પાડે છે (૧૬-૨૧)

  • ૫૧

    • પસ્તાવો કરનારની પ્રાર્થના

      • ગર્ભ ધારણ કર્યો ત્યારથી પાપી ()

      • “મારાં પાપમાંથી મને શુદ્ધ કરો” ()

      • “મને શુદ્ધ હૃદય આપો” (૧૦)

      • કચડાયેલું મન ઈશ્વરને ગમે છે (૧૭)

  • ૫૨

    • ઈશ્વરના અતૂટ પ્રેમમાં ભરોસો રાખવો

      • દુષ્ટ કામોની બડાઈ હાંકનારાને ચેતવણી (૧-૫)

      • દુષ્ટો ધનદોલતમાં ભરોસો મૂકે છે ()

  • ૫૩

    • મૂર્ખોનું વર્ણન

      • “યહોવા છે જ નહિ” ()

      • “સારાં કામો કરનાર કોઈ જ નથી” ()

  • ૫૪

    • દુશ્મનો વચ્ચે રહીને મદદની પ્રાર્થના

      • “ઈશ્વર મને મદદ કરનાર છે” ()

  • ૫૫

    • ભાઈબંધે દગો કર્યો ત્યારની પ્રાર્થના

      • દોસ્તે મારેલાં મહેણાં (૧૨-૧૪)

      • “તારો બોજો યહોવા પર નાખ” (૨૨)

  • ૫૬

    • સતાવણીમાં પ્રાર્થના

      • ‘ઈશ્વર પર મને પૂરો ભરોસો છે’ ()

      • “મારાં આંસુ તારી મશકમાં” ()

      • “મામૂલી માણસ મને શું કરી શકવાનો?” (, ૧૧)

  • ૫૭

    • કૃપાની વિનંતી

      • ઈશ્વરની પાંખો નીચે આશરો ()

      • દુશ્મનો પોતાની જાળમાં ફસાયા ()

  • ૫૮

    • દુનિયાનો ન્યાય કરનાર ઈશ્વર છે

      • દુષ્ટોને સજા કરવાની પ્રાર્થના (૬-૮)

  • ૫૯

    • ઈશ્વર ઢાલ અને આશરો

      • ‘દગો કરનારને જરાય દયા ન બતાવો’ ()

      • “હું તો તમારી શક્તિના ગુણગાન ગાઈશ” (૧૬)

  • ૬૦

    • ઈશ્વર દુશ્મનો પર જીત મેળવે છે

      • મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી (૧૧)

      • “ઈશ્વર અમને શક્તિ આપશે” (૧૨)

  • ૬૧

    • દુશ્મનો સામે ઈશ્વર મજબૂત કિલ્લો

      • ‘હું તમારા મંડપમાં મહેમાન બનીશ’ ()

  • ૬૨

    • ઈશ્વર ઉદ્ધાર કરે છે

      • “હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ” (, )

      • ‘ઈશ્વર આગળ તમારું હૈયું ઠાલવો’ ()

      • મનુષ્યો ફૂંક સમાન ()

      • ધનદોલત પર ભરોસો ન રાખો (૧૦)

  • ૬૩

    • ઈશ્વર માટેની તરસ

      • “જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે” ()

      • ‘મનપસંદ હિસ્સાથી સંતોષ’ ()

      • મધરાતે ઈશ્વર વિશે મનન ()

      • ‘હું ઈશ્વરને વળગી રહું છું’ ()

  • ૬૪

    • છૂપા હુમલાથી રક્ષણ

      • “ઈશ્વર તેઓને બાણ મારશે” ()

  • ૬૫

    • ઈશ્વર પૃથ્વીની સંભાળ રાખે છે

      • “પ્રાર્થનાના સાંભળનાર” ()

      • “સુખી છે એ માણસ, જેને તમે પસંદ કરો છો” ()

      • ઈશ્વરની પુષ્કળ ભલાઈ (૧૧)

  • ૬૬

    • ઈશ્વરનાં મહાન કામો

      • “આવો અને ઈશ્વરનાં કામો નિહાળો” ()

      • “હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ” (૧૩)

      • ઈશ્વર પ્રાર્થના સાંભળે છે (૧૮-૨૦)

  • ૬૭

    • પૃથ્વીના છેડાઓ સુધી બધા લોકો ઈશ્વરનો ડર રાખશે

      • લોકો ઈશ્વરનો માર્ગ જાણે ()

      • ‘બધા લોકો ઈશ્વરનો જયજયકાર કરે’ (, )

      • “ઈશ્વર આપણને આશિષ આપશે” (૬, ૭)

  • ૬૮

    • ‘ઈશ્વરના વેરીઓ વેરવિખેર થઈ જાઓ’

      • “અનાથોના પિતા” ()

      • ઈશ્વર નિરાધારોને ઘર આપે છે ()

      • ખુશખબર કહેનારી સ્ત્રીઓ (૧૧)

      • ભેટ તરીકે માણસો (૧૮)

      • ‘યહોવા રોજ આપણો બોજો ઊંચકે છે’ (૧૯)

  • ૬૯

    • બચાવ માટેની પ્રાર્થના

      • “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે” ()

      • “મને જલદી જવાબ આપો” (૧૭)

      • ‘તેઓએ મને પીવા માટે સરકો આપ્યો’ (૨૧)

  • ૭૦

    • ઝડપથી મદદ કરવાની વિનંતી

      • “મારા માટે ઝડપથી પગલાં ભરો” ()

  • ૭૧

    • ઘરડા લોકોનો ભરોસો

      • યુવાનીથી ઈશ્વર પર ભરોસો ()

      • “મારું બળ ખૂટી જાય ત્યારે” ()

      • ‘ઈશ્વરે મને યુવાનીથી શીખવ્યું છે’ (૧૭)

  • ૭૨

    • ઈશ્વરના રાજાના રાજમાં શાંતિ

      • “નેક માણસ ખીલી ઊઠશે” ()

      • સમુદ્રથી સમુદ્ર સુધીની પ્રજા ()

      • હિંસામાંથી છુટકારો (૧૪)

      • ધરતી પર પુષ્કળ પાક (૧૬)

      • ઈશ્વરના નામનો હંમેશ માટે જયજયકાર (૧૯)

  • ૭૩

    • ઈશ્વરભક્ત ફરી ભક્તિમાં મન પરોવે છે

      • “મારા પગે લગભગ ઠોકર ખાધી” ()

      • “આખો દિવસ હું હેરાન-પરેશાન થતો” (૧૪)

      • “હું ઈશ્વરના ભવ્ય મંડપની અંદર ગયો” (૧૭)

      • દુષ્ટો લપસણી જગ્યાએ (૧૮)

      • ઈશ્વરની નજીક આવવામાં ભલું છે (૨૮)

  • ૭૪

    • ઈશ્વર પોતાના લોકોને યાદ રાખે એવી પ્રાર્થના

      • ઈશ્વરે કરેલાં ઉદ્ધારનાં કામો યાદ કરાયાં (૧૨-૧૭)

      • “દુશ્મનોનાં મહેણાં-ટોણાં યાદ રાખો” (૧૮)

  • ૭૫

    • ઈશ્વર અદ્દલ ઇન્સાફ કરે છે

      • દુષ્ટ માણસ યહોવાનો પ્યાલો પીશે ()

  • ૭૬

    • સિયોનના દુશ્મનો પર ઈશ્વરનો વિજય

      • ઈશ્વર નમ્ર જનોને બચાવે છે ()

      • દુશ્મનોનું ઘમંડ તોડી પાડવામાં આવશે (૧૨)

  • ૭૭

    • સંકટ સમયની પ્રાર્થના

      • ઈશ્વરનાં કામો પર મનન (૧૧, ૧૨)

      • ‘હે ઈશ્વર, તમારા જેવો મહાન કોણ છે?’ (૧૩)

  • ૭૮

    • ઈશ્વરે રાખેલી સંભાળ, ઇઝરાયેલીઓમાં શ્રદ્ધાની ખામી

      • આવનાર પેઢીને જણાવવું (૨-૮)

      • “તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ” (૨૨)

      • “સ્વર્ગમાંથી ખોરાક” (૨૪)

      • તેઓએ “ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું દિલ દુભાવ્યું” (૪૧)

      • ઇજિપ્તથી વચનના દેશમાં (૪૩-૫૫)

      • ‘તેઓ ઈશ્વરની કસોટી કરતા રહ્યા’ (૫૬)

  • ૭૯

    • બીજી પ્રજાઓએ ઈશ્વરના લોકો પર હુમલો કર્યો ત્યારની પ્રાર્થના

      • “અમે મજાકરૂપ થયા છીએ” ()

      • ‘તમારા નામને લીધે અમને મદદ કરો’ ()

      • ‘અમારા પડોશીઓને સાત ગણો બદલો વાળી આપો’ (૧૨)

  • ૮૦

    • ફરીથી કૃપા બતાવવા ઇઝરાયેલના પાળકને વિનંતી

      • “હે ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો” ()

      • ઇઝરાયેલ ઈશ્વરનો દ્રાક્ષાવેલો (૮-૧૫)

  • ૮૧

    • આજ્ઞા પાળવા માટે ઉત્તેજન

      • પારકા દેવોને ન ભજો ()

      • ‘કાશ, તમે મારું સાંભળો’ (૧૩)

  • ૮૨

    • સાચો ન્યાય કરવાની માંગ

      • ઈશ્વર “દેવોની વચ્ચે ન્યાય કરે છે” ()

      • ‘દીન-દુખિયાનો બચાવ કરો’ ()

      • “તમે દેવો છો” ()

  • ૮૩

    • દુશ્મનો સામે થયા ત્યારની પ્રાર્થના

      • “હે ઈશ્વર, તમે શાંત ન રહેશો” ()

      • દુશ્મનો વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા (૧૩)

      • ઈશ્વરનું નામ યહોવા છે (૧૮)

  • ૮૪

    • ઈશ્વરના ભવ્ય મંડપ માટેની તડપ

      • પક્ષી જેવા બનવા લેવીની ઝંખના ()

      • “તમારાં આંગણાંમાંનો એક દિવસ” (૧૦)

      • “ઈશ્વર સૂર્ય અને ઢાલ છે” (૧૧)

  • ૮૫

    • ફરીથી કૃપા બતાવવાની પ્રાર્થના

      • ઈશ્વર વફાદાર લોકો સાથે શાંતિની વાત કરશે  ()

      • અતૂટ પ્રેમ અને વફાદારી સંપીને રહેશે (૧૦)

  • ૮૬

    • દેવોમાં યહોવા જેવો કોઈ નથી

      • યહોવા માફ કરવા તૈયાર ()

      • બધી પ્રજાઓ યહોવાની ભક્તિ કરશે ()

      • “મને તમારો માર્ગ શીખવો” (૧૧)

      • “મારું મન ભટકવા ન દો” (૧૧)

  • ૮૭

    • સાચા ઈશ્વરનું શહેર સિયોન

      • જેઓનો જન્મ સિયોનમાં થયો (૪-૬)

  • ૮૮

    • મરણના પંજામાંથી બચાવી લેવાની પ્રાર્થના

      • “હું કબરના દરવાજે ઊભો છું” ()

      • ‘રોજ સવારે હું અરજ કરું છું’ (૧૩)

  • ૮૯

    • યહોવાના અતૂટ પ્રેમનાં ગીતો ગાવાં

      • દાઉદ સાથે કરાર ()

      • દાઉદનો વંશજ કાયમ ટકશે ()

      • ઈશ્વરનો અભિષિક્ત તેમને “પિતા” કહેશે (૨૬)

      • દાઉદના કરારની ખાતરી અપાઈ (૩૪-૩૭)

      • કબરના પંજામાંથી કોઈ છટકી ન શકે (૪૮)

  • ૯૦

    • સનાતન ઈશ્વર અને થોડું જીવનાર માણસ

      • હજાર વર્ષો ગઈ કાલ જેવાં ()

      • માણસનું જીવન ૭૦-૮૦ વર્ષનું (૧૦)

      • “અમને સારી રીતે જીવતા શીખવો” (૧૨)

  • ૯૧

    • ઈશ્વરના આશ્રય સ્થાનમાં રક્ષણ

      • શિકારીના ફાંદાથી બચાવ ()

      • ઈશ્વરની પાંખો નીચે આશરો ()

      • હજારો પડશે, પણ તું સલામત રહેશે ()

      • રક્ષણ કરવાની દૂતોને આજ્ઞા (૧૧)

  • ૯૨

    • યહોવા સદા માટે સર્વોચ્ચ ઈશ્વર

      • તેમનાં મહાન કામો અને ઊંડા વિચારો ()

      • ‘નેક લોકો વૃક્ષની જેમ ફૂલશે-ફાલશે’ (૧૨)

      • વૃદ્ધ લોકો ફૂલશે-ફાલશે (૧૪)

  • ૯૩

    • યહોવાનું ભવ્ય રાજ

      • “યહોવા રાજા બન્યા છે!” ()

      • ‘તમારાં સૂચનો ભરોસાપાત્ર છે’ ()

  • ૯૪

    • બદલો લેવા ઈશ્વરને પ્રાર્થના

      • ‘દુષ્ટો ક્યાં સુધી રહેશે?’ ()

      • યાહ જેને સુધારે છે તે સુખી છે (૧૨)

      • ઈશ્વર પોતાના લોકોને તરછોડી દેશે નહિ (૧૪)

      • “કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે” (૨૦)

  • ૯૫

    • આજ્ઞા પાળવી અને સાચી ભક્તિ કરવી

      • “આજે જો તમે તેમનું સાંભળો” ()

      • “તમારું દિલ કઠણ ન કરતા” ()

      • “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ” (૧૧)

  • ૯૬

    • “યહોવા માટે નવું ગીત ગાઓ”

      • યહોવા જ સૌથી વધારે સ્તુતિને યોગ્ય ()

      • લોકોના દેવો નકામા ()

      • પવિત્ર શણગાર સજીને ભક્તિ કરો ()

  • ૯૭

    • યહોવા બીજા બધા દેવો કરતાં મહાન

      • “યહોવા રાજા બન્યા છે!” ()

      • યહોવાને ચાહો, ખરાબ કામોને ધિક્કારો (૧૦)

      • નેક માટે પ્રકાશ (૧૧)

  • ૯૮

    • યહોવા બચાવનાર અને સારા ન્યાયાધીશ

      • યહોવાએ કરેલો ઉદ્ધાર જાહેર થયો છે (૨, ૩)

  • ૯૯

    • યહોવા પવિત્ર રાજા

      • કરૂબો પર બિરાજમાન ()

      • માફી આપનાર અને સજા કરનાર ઈશ્વર ()

  • ૧૦૦

    • સર્જનહારનો આભાર

      • “ખુશીથી યહોવાની ભક્તિ કરો” ()

      • ‘ઈશ્વરે આપણું સર્જન કર્યું છે’ ()

  • ૧૦૧

    • પ્રમાણિક રીતે રાજ કરતો શાસક

      • ‘હું અભિમાન ચલાવી લઈશ નહિ’ ()

      • ‘હું વિશ્વાસુ લોકોની શોધ કરીશ’ ()

  • ૧૦૨

    • જુલમ સહેતા લાચારની પ્રાર્થના

      • “એકલા-અટૂલા પંખી જેવો” ()

      • “મારા દિવસો ઢળતી સાંજના પડછાયા જેવા” (૧૧)

      • “યહોવા સિયોનને ફરી બાંધશે” (૧૬)

      • યહોવા કાયમ રહે છે (૨૬, ૨૭)

  • ૧૦૩

    • “હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર”

      • ઈશ્વર આપણાં પાપ દૂર કરે છે (૧૨)

      • પિતાની જેમ ઈશ્વર દયા બતાવે છે (૧૩)

      • ઈશ્વર યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ (૧૪)

      • યહોવાનું રાજ્યાસન અને તેમનો અધિકાર (૧૯)

      • સ્વર્ગદૂતો ઈશ્વરનું સાંભળે છે (૨૦)

  • ૧૦૪

    • સૃષ્ટિની રચના માટે ઈશ્વરનો જયજયકાર

      • પૃથ્વી કાયમ ટકશે ()

      • માણસ માટે શરાબ અને રોટલી (૧૫)

      • “તમારાં કામો અગણિત છે!” (૨૪)

      • ‘જીવન-શક્તિ લઈ લેવાય ત્યારે, તેઓ મરણ પામે છે’ (૨૯)

  • ૧૦૫

    • યહોવા વફાદારીથી પોતાના લોકો માટે પગલાં ભરે છે

      • ઈશ્વર પોતાનો કરાર યાદ રાખે છે (૮-૧૦)

      • “મારા અભિષિક્તોને આંગળી પણ લગાડશો નહિ” (૧૫)

      • ઈશ્વરે કેદ થયેલા યૂસફનો ઉપયોગ કર્યો (૧૭-૨૨)

      • ઇજિપ્તમાં ઈશ્વરનો ચમત્કાર (૨૩-૩૬)

      • ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓ નીકળ્યા (૩૭-૩૯)

      • ઇબ્રાહિમને આપેલું વચન ઈશ્વર યાદ રાખે છે (૪૨)

  • ૧૦૬

    • ઇઝરાયેલીઓએ કદર કરી નહિ

      • તેઓ ઈશ્વરનાં કામો તરત ભૂલી ગયા (૧૩)

      • ઈશ્વરને બદલે વાછરડાની મૂર્તિને મહિમા (૧૯, ૨૦)

      • તેઓને ઈશ્વરના વચનમાં જરાય ભરોસો ન હતો (૨૪)

      • તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા (૨૮)

      • દુષ્ટ દૂતોને બાળકોનાં બલિદાનો ચઢાવાયાં (૩૭)

  • ૧૦૭

    • અજાયબ કામો માટે ઈશ્વરનો આભાર માનો

      • તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા ()

      • તેમણે તરસ્યાની તરસ છિપાવી, ભૂખ્યાની ભૂખ મિટાવી ()

      • તે તેઓને અંધકારમાંથી બહાર લાવ્યા (૧૪)

      • તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા (૨૦)

      • તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે (૪૧)

  • ૧૦૮

    • દુશ્મનો પર જીતની પ્રાર્થના

      • મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી (૧૨)

      • “ઈશ્વર અમને શક્તિ આપશે” (૧૩)

  • ૧૦૯

    • દુખિયારાની પ્રાર્થના

      • ‘તેની જવાબદારી કોઈ બીજો લે’ ()

      • ઈશ્વર ગરીબને સાથ આપશે (૩૧)

  • ૧૧૦

    • મલ્ખીસદેક જેવો રાજા અને યાજક

      • ‘તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર રાજ કર’ ()

      • ઝાકળબિંદુઓ જેવા યુવાનો ખુશીથી સેવા કરે છે ()

  • ૧૧૧

    • મહાન કામો માટે યહોવાનો જયજયકાર કરો

      • ઈશ્વરનું નામ પવિત્ર અને અજાયબ છે ()

      • યહોવાનો ડર બુદ્ધિની શરૂઆત (૧૦)

  • ૧૧૨

    • નેક માણસ યહોવાનો ડર રાખે છે

      • ઉદારતાથી ઉછીનું આપનાર આબાદ થશે ()

      • “નેક માણસને હંમેશાં યાદ રાખવામાં આવશે” ()

      • ઉદાર માણસ ગરીબને આપે છે ()

  • ૧૧૩

    • ઊંચાણમાં રહેતા ઈશ્વર દીન-દુખિયાને ઉઠાવે છે

      • યુગોના યુગો સુધી યહોવાના નામના ગુણગાન ગવાય ()

      • ઈશ્વર નીચા નમે છે ()

  • ૧૧૪

    • ઇજિપ્તમાંથી ઇઝરાયેલીઓનો બચાવ

      • સમુદ્ર ભાગી ગયો ()

      • પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી ()

      • ચકમકના પથ્થર ઝરા બની ગયા ()

  • ૧૧૫

    • ફક્ત ઈશ્વરને જ મહિમા મળે

      • નિર્જીવ મૂર્તિઓ (૪-૮)

      • પૃથ્વી માણસોને આપી છે (૧૬)

      • “ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી” (૧૭)

  • ૧૧૬

    • કદર બતાવતું ગીત

      • “બદલામાં હું યહોવાને શું આપું?” (૧૨)

      • “હું ઉદ્ધારનો પ્યાલો પીશ” (૧૩)

      • ‘યહોવા આગળ લીધેલી માનતાઓ હું પૂરી કરીશ’ (૧૪, ૧૮)

      • વફાદાર ભક્તોનું મરણ મૂલ્યવાન છે (૧૫)

  • ૧૧૭

    • સર્વ પ્રજાઓને યહોવાની સ્તુતિ કરવા કહો

      • ઈશ્વરનો અતૂટ પ્રેમ મહાન છે ()

  • ૧૧૮

    • યહોવાની જીત માટે આભાર માનો

      • ‘મેં યાહને હાંક મારી અને તેમણે જવાબ આપ્યો’ ()

      • “યહોવા મારા પક્ષે છે” (૬, ૭)

      • નકામો ગણાયેલો પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો (૨૨)

      • “યહોવાના નામમાં જે આવે છે” (૨૬)

  • ૧૧૯

    • ઈશ્વરની અનમોલ વાણી માટે કદર

      • ‘યુવાન કઈ રીતે જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?’ ()

      • “મને તમારાં સૂચનો બહુ વહાલાં છે” (૨૪)

      • “તમારી વાણીમાં મને ભરોસો છે” (૭૪, ૮૧, ૧૧૪)

      • “મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!” (૯૭)

      • “મારા બધા શિક્ષકો કરતાં મારામાં વધારે સમજણ” (૯૯)

      • “તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે” (૧૦૫)

      • “તમારું દરેક વચન સત્ય છે” (૧૬૦)

      • ઈશ્વરનો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ (૧૬૫)

  • ૧૨૦

    • એક પરદેશી શાંતિ ચાહે છે

      • “કપટી જીભથી મને બચાવો” ()

      • “હું શાંતિ ચાહું છું” ()

  • ૧૨૧

    • યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે

      • “યહોવા પાસેથી મને મદદ મળે છે” ()

      • યહોવા ક્યારેય સૂઈ જશે નહિ (૩, ૪)

  • ૧૨૨

    • યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના

      • યહોવાના મંદિરે જવાની ખુશી ()

      • હારબંધ મકાનોથી બંધાયેલું શહેર ()

  • ૧૨૩

    • કૃપા માટે યહોવા સામે જોવું

      • ‘દાસોની જેમ અમે યહોવા તરફ જોઈએ છીએ’ ()

      • “નફરત સહી સહીને અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ” ()

  • ૧૨૪

    • “જો યહોવા આપણી સાથે ન હોત”

      • ફાંદો તોડી નંખાયો, આપણે બચી ગયા ()

      • “યહોવાના નામથી આપણને મદદ મળે છે” ()

  • ૧૨૫

    • યહોવા પોતાના લોકોની રક્ષા કરે છે

      • “જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે” ()

      • “ઇઝરાયેલ પર શાંતિ થાઓ” ()

  • ૧૨૬

    • સિયોનમાં પાછા આવેલા લોકોની ખુશી

      • ‘યહોવાએ ચમત્કારો કર્યા છે’ ()

      • વિલાપ આનંદમાં ફેરવાઈ જશે (૫, ૬)

  • ૧૨૭

    • ઈશ્વર વિના બધું નકામું

      • “જો યહોવા ઘર ન બાંધે” ()

      • બાળકો ઈશ્વરે આપેલો વારસો ()

  • ૧૨૮

    • યહોવાનો ડર રાખનાર સુખી

      • પત્ની ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી ()

      • ‘તું યરૂશાલેમને આબાદ થતાં જોશે’ ()

  • ૧૨૯

    • હુમલો થયો પણ હાર ન થઈ

      • સિયોનને ધિક્કારનારા લજવાશે ()

  • ૧૩૦

    • “હું ઊંડાણમાંથી તમને પોકારું છું”

      • ‘જો તમે પાપનો હિસાબ રાખો’ ()

      • યહોવા દિલથી માફ કરે છે ()

      • ‘હું આતુર મનથી યહોવાની રાહ જોઉં છું’ ()

  • ૧૩૧

    • નાના બાળકની જેમ સંતોષ

      • મોટાં મોટાં સપનાં ન જોવાં ()

  • ૧૩૨

    • દાઉદ અને સિયોન પસંદ કરાયા

      • “તમારા અભિષિક્તને તરછોડી ન દેશો” (૧૦)

      • સિયોનના યાજકોને ઉદ્ધારનાં વસ્ત્રો પહેરાવ્યાં (૧૬)

  • ૧૩૩

    • સંપીને રહેવું

      • હારુનના માથા પરના તેલ જેવું ()

      • હેર્મોનનાં ઝાકળ જેવું ()

  • ૧૩૪

    • રાતે ઈશ્વરની સ્તુતિ કરવી

      • “પ્રાર્થનામાં તમારા હાથ ઊંચા કરો ત્યારે પવિત્ર રહો” ()

  • ૧૩૫

    • યાહ મહાન છે, તેમની સ્તુતિ કરો

      • ઇજિપ્ત વિરુદ્ધ નિશાની અને ચમત્કારો (૮, ૯)

      • “તમારું નામ કાયમ ટકી રહે છે” (૧૩)

      • નિર્જીવ મૂર્તિઓ (૧૫-૧૮)

  • ૧૩૬

    • યહોવાનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે

      • આકાશ અને ધરતી કુશળ રીતે રચ્યાં (૫, ૬)

      • ઇજિપ્તના રાજાનું લાલ સમુદ્રમાં મોત (૧૫)

      • દુઃખી લોકોનું ઈશ્વર ધ્યાન રાખે છે (૨૩)

      • સર્વ સજીવો માટે ખોરાક (૨૫)

  • ૧૩૭

    • બાબેલોનની નદીઓને કાંઠે

      • સિયોનનું કોઈ ગીત ગાવામાં આવ્યું નહિ (૩, ૪)

      • બાબેલોનનો વિનાશ થશે ()

  • ૧૩૮

    • ઈશ્વર સર્વોચ્ચ છે છતાં ધ્યાન રાખે છે

      • ‘તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો’ ()

      • ‘મારે જોખમોમાંથી પસાર થવું પડે, તોપણ તમે બચાવશો’ ()

  • ૧૩૯

    • ઈશ્વર પોતાના ભક્તોને સારી રીતે જાણે છે

      • પવિત્ર શક્તિથી ક્યાંય ન સંતાવાય ()

      • ‘મને અદ્‍ભુત રીતે રચ્યો છે’ (૧૪)

      • ‘તમે મને ગર્ભમાં જોયો’ (૧૬)

      • “મને સનાતન માર્ગે દોરી જાઓ” (૨૪)

  • ૧૪૦

    • યહોવા શક્તિશાળી તારણહાર

      • દુષ્ટો સાપના જેવા છે ()

      • હિંસક માણસોનો વિનાશ (૧૧)

  • ૧૪૧

    • રક્ષણ માટેની પ્રાર્થના

      • ‘મારી પ્રાર્થના ધૂપ જેવી થાઓ’ ()

      • નેક માણસનો ઠપકો તેલ જેવો ()

      • દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે (૧૦)

  • ૧૪૨

    • સતાવનારાથી બચાવવાની પ્રાર્થના

      • “એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નાસી જઈ શકું” ()

      • “મારા જીવનમાં તમે જ બધું છો” ()

  • ૧૪૩

    • સૂકી વેરાન જમીનની જેમ ઈશ્વર માટેની તરસ

      • ‘હું તમારાં કાર્યો પર મનન કરું છું’ ()

      • “મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો” (૧૦)

      • ‘તમારી શક્તિ મને દોરે’ (૧૦)

  • ૧૪૪

    • જીત માટેની પ્રાર્થના

      • “મનુષ્ય કોણ?” ()

      • “દુશ્મનોને વેરવિખેર કરી નાખો” ()

      • યહોવાના લોકોને ધન્ય છે (૧૫)

  • ૧૪૫

    • મહાન રાજા, ઈશ્વરની સ્તુતિ કરવી

      • ‘હું ઈશ્વરની મહાનતા જાહેર કરીશ’ ()

      • “યહોવા બધાનું ભલું કરે છે” ()

      • “તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે” (૧૦)

      • ઈશ્વરનું હંમેશાં ટકનારું રાજ (૧૩)

      • ઈશ્વરનો હાથ બધાની ઇચ્છા પૂરી કરે છે (૧૬)

  • ૧૪૬

    • ઈશ્વર પર ભરોસો રાખો, માણસો પર નહિ

      • મરણ વખતે માણસના વિચારો નાશ પામે છે ()

      • બોજથી વળી ગયેલા લોકોને ઈશ્વર ઊભા કરે છે ()

  • ૧૪૭

    • ઈશ્વરના પ્રેમાળ અને શક્તિશાળી કામોની સ્તુતિ કરવી

      • તે કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે ()

      • તે બધા તારાને નામ લઈને બોલાવે છે ()

      • તે બરફની સફેદ ચાદર પાથરે છે (૧૬)

  • ૧૪૮

    • આખી સૃષ્ટિ યહોવાની સ્તુતિ કરો

      • “તેમના બધા સ્વર્ગદૂતો, તેમની સ્તુતિ કરો” ()

      • ‘સૂર્ય, ચંદ્ર અને તારાઓ, તેમની સ્તુતિ કરો’ ()

      • વૃદ્ધો અને બાળકો, ઈશ્વરની સ્તુતિ કરો (૧૨, ૧૩)

  • ૧૪૯

    • યહોવાની જીત માટે સ્તુતિગીત

      • ઈશ્વર પોતાના લોકોથી રાજી થાય છે ()

      • ઈશ્વરના વફાદાર લોકોનું સન્માન ()

  • ૧૫૦

    • શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો

      • હાલેલુયાહ! (, )