ગીતશાસ્ત્ર ૧૧૭:૧, ૨

  • સર્વ પ્રજાઓને યહોવાની સ્તુતિ કરવા કહો

    • ઈશ્વરનો અતૂટ પ્રેમ મહાન છે ()

૧૧૭  હે સર્વ પ્રજાઓ, યહોવાની સ્તુતિ કરો.+ હે સર્વ લોકો, તેમને માન-મહિમા આપો.+  ૨  આપણા માટેનો તેમનો અતૂટ પ્રેમ મહાન છે.+ યહોવાની વફાદારી+ યુગોના યુગો ટકે છે.+ યાહનો જયજયકાર કરો!*+

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.