ગીતશાસ્ત્ર ૧૩૪:૧-૩

  • રાતે ઈશ્વરની સ્તુતિ કરવી

    • “પ્રાર્થનામાં તમારા હાથ ઊંચા કરો ત્યારે પવિત્ર રહો” ()

ચઢવાનું ગીત. ૧૩૪  હે યહોવાના બધા સેવકો,+રાતે યહોવાના મંદિરમાં સેવા આપનારાઓ,*+તમે યહોવાની સ્તુતિ કરો!  ૨  પ્રાર્થનામાં તમારા હાથ ઊંચા કરો+ ત્યારે પવિત્ર રહો*અને યહોવાની સ્તુતિ કરો.  ૩  આકાશ અને પૃથ્વીના રચનાર યહોવાતમને સિયોનમાંથી આશીર્વાદ આપો.

ફૂટનોટ

મૂળ, “ઊભા રહેનારાઓ.”
અથવા કદાચ, “મંદિરમાં તમારા હાથ ઊંચા કરો.”