સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઝખાર્યાનું પુસ્તક

અધ્યાયો

મુખ્ય વિચારો

    • યહોવા પાસે પાછા ફરવાનો પોકાર (૧-૬)

      • “મારી પાસે પાછા આવો અને હું તમારી પાસે પાછો આવીશ” ()

    • દર્શન ૧: મેંદીનાં વૃક્ષો વચ્ચે ઘોડેસવારો (૭-૧૭)

      • “યહોવા ફરીથી સિયોનને દિલાસો આપશે” (૧૭)

    • દર્શન ૨: ચાર શિંગડાં અને ચાર કારીગરો (૧૮-૨૧)

    • દર્શન ૩: માપવાની દોરી લઈને ઊભેલો માણસ (૧-૧૩)

      • યરૂશાલેમને માપવામાં આવશે ()

      • યહોવા “એની ફરતે અગ્‍નિનો કોટ” છે ()

      • ઈશ્વરની આંખની કીકીને અડકવું ()

      • ઘણી પ્રજાઓ યહોવા સાથે જોડાશે (૧૧)

    • દર્શન ૪: પ્રમુખ યાજકનાં કપડાં બદલવામાં આવ્યાં (૧-૧૦)

      • પ્રમુખ યાજક યહોશુઆનો શેતાન વિરોધ કરે છે ()

      • ‘હું મારા સેવકને લાવીશ, જે અંકુર કહેવાય છે!’ ()

    • દર્શન ૫: દીવી અને જૈતૂનનાં બે ઝાડ (૧-૧૪)

      • “મનુષ્યની તાકાતથી નહિ, પણ મારી શક્તિથી” ()

      • નાની શરૂઆતને તુચ્છ ગણવી નહિ (૧૦)

    • દર્શન ૬: ઊડતો વીંટો (૧-૪)

    • દર્શન ૭: એફાહનો ટોપલો (૫-૧૧)

      • અંદર બેઠેલી સ્ત્રીનું નામ દુષ્ટતા છે ()

      • ટોપલાને શિનઆર દેશમાં લઈ જવામાં આવ્યો (૯-૧૧)

    • દર્શન ૮: ચાર રથો (૧-૮)

    • અંકુર, રાજાની સાથે સાથે યાજક પણ બનશે (૯-૧૫)

    • ઉપવાસના ઢોંગને યહોવા ધિક્કારે છે (૧-૧૪)

      • “શું એ ઉપવાસ ખરેખર મારા માટે હતો?” ()

      • ‘એકબીજા સાથે ઇન્સાફ, પ્રેમ અને દયાથી વર્તો’ ()

    • યહોવા સિયોનને શાંતિ અને સત્ય આપે છે (૧-૨૩)

      • યરૂશાલેમ, “સત્યનું શહેર” ()

      • “એકબીજા સાથે સાચું બોલો” (૧૬)

      • ઉપવાસનો સમય આનંદ-ઉલ્લાસમાં ફેરવાઈ જશે (૧૮, ૧૯)

      • ‘ચાલો, યહોવાની સેવા કરીએ’ (૨૧)

      • દસ માણસો એક યહૂદી માણસના ઝભ્ભાને પકડે છે (૨૩)

    • પડોશી પ્રજાઓ વિરુદ્ધ ઈશ્વરનો ન્યાયચુકાદો (૧-૮)

    • સિયોનનો રાજા આવી રહ્યો છે (૯, ૧૦)

      • નમ્ર રાજા ગધેડા પર સવારી કરે છે ()

    • યહોવાના લોકોને છોડાવવામાં આવશે (૧૧-૧૭)

  • ૧૦

    • યહોવા પાસે વરસાદ માંગો, જૂઠા દેવો પાસે નહિ (૧, ૨)

    • યહોવા પોતાના લોકોને ભેગા કરે છે (૩-૧૨)

      • યહૂદાના ઘરમાંથી એક આગેવાન આવે છે (૩, ૪)

  • ૧૧

    • ઈશ્વરના સાચા ઘેટાંપાળકને છોડી દેવાનાં પરિણામો (૧-૧૭)

      • “કતલ થવાનાં છે એ ઘેટાંનો ઘેટાંપાળક બન” ()

      • બે લાકડી: કૃપા અને એકતા ()

      • ઘેટાંપાળકની મજૂરી: ચાંદીના ૩૦ ટુકડા (૧૨)

      • ભંડારમાં ચાંદીના ટુકડા નાખી દેવામાં આવ્યા (૧૩)

  • ૧૨

    • યહોવા યહૂદા અને યરૂશાલેમનું રક્ષણ કરશે (૧-૯)

      • યરૂશાલેમ, એક “ભારે પથ્થર” ()

    • જેને વીંધવામાં આવ્યો છે તેના માટે વિલાપ (૧૦-૧૪)

  • ૧૩

    • મૂર્તિઓ અને જૂઠા પ્રબોધકોને કાઢી મૂકવામાં આવશે (૧-૬)

      • જૂઠા પ્રબોધકો શરમમાં મુકાશે (૪-૬)

    • ઘેટાંપાળકને મારવામાં આવશે (૭-૯)

      • ત્રીજા ભાગના લોકોને શુદ્ધ કરવામાં આવશે ()

  • ૧૪

    • સાચી ભક્તિની પૂરેપૂરી જીત (૧-૨૧)

      • જૈતૂન પર્વત બે ભાગમાં ચિરાઈ જશે ()

      • યહોવા જ એક ઈશ્વર હશે અને ફક્ત તેમનું જ નામ હશે ()

      • યરૂશાલેમ વિરુદ્ધ લડનાર પર બીમારી (૧૨-૧૫)

      • માંડવાના તહેવારની ઉજવણી (૧૬-૧૯)

      • દરેક હાંડલું યહોવા માટે પવિત્ર થશે (૨૦, ૨૧)