લૂકે લખેલી ખુશખબર
અધ્યાયો
મુખ્ય વિચારો
-
-
ઈસુને સાથ આપતી સ્ત્રીઓ (૧-૩)
-
વાવનારનું ઉદાહરણ (૪-૮)
-
ઈસુ કેમ ઉદાહરણો આપતા (૯, ૧૦)
-
વાવનારના ઉદાહરણની સમજણ (૧૧-૧૫)
-
દીવાને ઢાંકવામાં આવતો નથી (૧૬-૧૮)
-
ઈસુની મા અને તેમના ભાઈઓ (૧૯-૨૧)
-
ઈસુ તોફાન શાંત પાડે છે (૨૨-૨૫)
-
ઈસુ દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલે છે (૨૬-૩૯)
-
યાઐરસની દીકરી; એક સ્ત્રી ઈસુના ઝભ્ભાને અડકે છે (૪૦-૫૬)
-
-
-
બાર પ્રેરિતોને પ્રચારની સૂચનાઓ મળી (૧-૬)
-
ઈસુને લીધે હેરોદની મૂંઝવણ (૭-૯)
-
ઈસુ ૫,૦૦૦ ને જમાડે છે (૧૦-૧૭)
-
પિતર ખ્રિસ્તની ઓળખ આપે છે (૧૮-૨૦)
-
ઈસુના મરણ વિશે ભવિષ્યવાણી (૨૧, ૨૨)
-
ખરો શિષ્ય કોણ? (૨૩-૨૭)
-
ઈસુનો દેખાવ બદલાયો (૨૮-૩૬)
-
ખરાબ દૂતના વશમાં હતો એ છોકરો સાજો કરાયો (૩૭-૪૩ક)
-
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૪૩ખ-૪૫)
-
શિષ્યોમાં દલીલ કે સૌથી મોટું કોણ (૪૬-૪૮)
-
જે આપણી વિરુદ્ધ નથી તે આપણી સાથે છે (૪૯, ૫૦)
-
સમરૂની ગામ ઈસુને આવકારતું નથી (૫૧-૫૬)
-
ઈસુની પાછળ ચાલવા શું કરવું (૫૭-૬૨)
-
-
-
ફરોશીઓનું ખમીર (૧-૩)
-
ઈશ્વરનો ડર રાખો, માણસોનો નહિ (૪-૭)
-
ખ્રિસ્તનો સ્વીકાર કરનારા (૮-૧૨)
-
મૂર્ખ ધનવાન માણસનું ઉદાહરણ (૧૩-૨૧)
-
ચિંતા કરવાનું બંધ કરો (૨૨-૩૪)
-
નાની ટોળી (૩૨)
-
-
તૈયાર રહેવું (૩૫-૪૦)
-
વિશ્વાસુ ચાકર અને અવિશ્વાસુ ચાકર (૪૧-૪૮)
-
શાંતિ નહિ, પણ ભાગલા (૪૯-૫૩)
-
સમય પારખવો જોઈએ (૫૪-૫૬)
-
સુલેહ-શાંતિ કરવી (૫૭-૫૯)
-
-
-
ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧-૬)
-
છેલ્લા પાસ્ખાની તૈયારીઓ (૭-૧૩)
-
ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૧૪-૨૦)
-
“મને દગો દેનાર મારી સાથે મેજ પર જમે છે” (૨૧-૨૩)
-
સૌથી મોટું કોણ એ વિશે ગરમાગરમ ચર્ચા (૨૪-૨૭)
-
રાજ્ય માટે ઈસુનો કરાર (૨૮-૩૦)
-
પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૩૧-૩૪)
-
તૈયાર રહેવાની જરૂર; બે તલવારો (૩૫-૩૮)
-
જૈતૂન પર્વત પર ઈસુની પ્રાર્થના (૩૯-૪૬)
-
ઈસુને પકડવામાં આવ્યા (૪૭-૫૩)
-
પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૫૪-૬૨)
-
ઈસુની મશ્કરી (૬૩-૬૫)
-
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૬૬-૭૧)
-