બતાવો બાઇબલ પુસ્તક પ્રમાણે ઉત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂથ ૧ શમુએલ ૨ શમુએલ ૧ રાજાઓ ૨ રાજાઓ ૧ કાળવૃત્તાંત ૨ કાળવૃત્તાંત એઝરા નહેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક ગીતોનું ગીત યશાયા યર્મિયા યર્મિયાનો વિલાપ હઝકિયેલ દાનિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાદ્યા યૂના મીખાહ નાહૂમ હબાક્કૂક સફાન્યા હાગ્ગાય ઝખાર્યા માલાખી માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં કાર્યો રોમનો ૧ કોરીંથીઓ ૨ કોરીંથીઓ ગલાતીઓ એફેસીઓ ફિલિપીઓ કોલોસીઓ ૧ થેસ્સાલોનિકીઓ ૨ થેસ્સાલોનિકીઓ ૧ તિમોથી ૨ તિમોથી તિતસ ફિલેમોન હિબ્રૂઓ યાકૂબ ૧ પિતર ૨ પિતર ૧ યોહાન ૨ યોહાન ૩ યોહાન યહૂદા પ્રકટીકરણ અધ્યાય ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ કાળવૃત્તાંતનું બીજું પુસ્તક અધ્યાયો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ મુખ્ય વિચારો હિબ્રૂ નામનો અર્થ થાય, “એ સમયના બનાવો.” ૧ બુદ્ધિ માટે સુલેમાનની વિનંતી (૧-૧૨) સુલેમાનની ધનદોલત (૧૩-૧૭) ૨ મંદિરના બાંધકામની તૈયારીઓ (૧-૧૮) ૩ સુલેમાન મંદિર બાંધવાનું શરૂ કરે છે (૧-૭) પરમ પવિત્ર સ્થાન (૮-૧૪) તાંબાના બે સ્તંભો (૧૫-૧૭) ૪ વેદી, હોજ અને કુંડ (૧-૬) દીવીઓ, મેજો અને આંગણાં (૭-૧૧ક) મંદિરનું બાંધકામ પૂરું થયું (૧૧ખ-૨૨) ૫ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ (૧-૧૪) કરારકોશ મંદિરમાં લાવવામાં આવ્યો (૨-૧૦) ૬ સુલેમાનનું પ્રવચન (૧-૧૧) ઉદ્ઘાટન વખતે સુલેમાનની પ્રાર્થના (૧૨-૪૨) ૭ યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું (૧-૩) ઉદ્ઘાટનની વિધિઓ (૪-૧૦) યહોવા સુલેમાનને સપનામાં દર્શન આપે છે (૧૧-૨૨) ૮ સુલેમાનનાં બીજાં બાંધકામો (૧-૧૧) મંદિરમાં ભક્તિની ગોઠવણ (૧૨-૧૬) સુલેમાનનાં વહાણોનો કાફલો (૧૭, ૧૮) ૯ શેબાની રાણી સુલેમાનને મળવા આવે છે (૧-૧૨) સુલેમાનની ધનદોલત (૧૩-૨૮) સુલેમાનનું મરણ (૨૯-૩૧) ૧૦ રહાબઆમ સામે ઇઝરાયેલીઓનો બળવો (૧-૧૯) ૧૧ રહાબઆમનું રાજ (૧-૧૨) વફાદાર લેવીઓ યહૂદા આવ્યા (૧૩-૧૭) રહાબઆમનું કુટુંબ (૧૮-૨૩) ૧૨ યરૂશાલેમ પર શીશાકની ચઢાઈ (૧-૧૨) રહાબઆમના રાજનો અંત (૧૩-૧૬) ૧૩ યહૂદાનો રાજા અબિયા (૧-૨૨) અબિયા યરોબઆમને હરાવે છે (૩-૨૦) ૧૪ અબિયાનું મરણ (૧) યહૂદાનો રાજા આસા (૨-૮) આસા ઇથિયોપિયાના ૧૦,૦૦,૦૦૦ને હરાવે છે (૯-૧૫) ૧૫ આસાએ દેશમાં કરેલા સુધારા (૧-૧૯) ૧૬ આસાએ સિરિયા સાથે કરેલો કરાર (૧-૬) આસાને હનાની ઠપકો આપે છે (૭-૧૦) આસાનું મરણ (૧૧-૧૪) ૧૭ યહૂદાનો રાજા યહોશાફાટ (૧-૬) નિયમશાસ્ત્ર શીખવવાનું શરૂ કર્યું (૭-૯) યહોશાફાટનું લશ્કર (૧૦-૧૯) ૧૮ યહોશાફાટે આહાબના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો (૧-૧૧) મીખાયાએ કરેલી હારની ભવિષ્યવાણી (૧૨-૨૭) રામોથ-ગિલયાદમાં આહાબ માર્યો ગયો (૨૮-૩૪) ૧૯ યેહૂ યહોશાફાટને સખત ઠપકો આપે છે (૧-૩) યહોશાફાટે દેશમાં કરેલા સુધારા (૪-૧૧) ૨૦ યહૂદાને આજુબાજુના દેશોની ધમકી (૧-૪) યહોશાફાટ મદદ માટે પ્રાર્થના કરે છે (૫-૧૩) યહોવા પાસેથી જવાબ (૧૪-૧૯) ચમત્કારથી યહૂદાનો બચાવ (૨૦-૩૦) યહોશાફાટના રાજનો અંત (૩૧-૩૭) ૨૧ યહૂદાનો રાજા યહોરામ (૧-૧૧) એલિયાએ લખેલો સંદેશો (૧૨-૧૫) યહોરામનો ખરાબ અંત (૧૬-૨૦) ૨૨ યહૂદાનો રાજા અહાઝ્યા (૧-૯) અથાલ્યા રાજગાદી પચાવી પાડે છે (૧૦-૧૨) ૨૩ યહોયાદાએ પગલાં ભર્યાં, યહોઆશને રાજા બનાવ્યો (૧-૧૧) અથાલ્યાને મારી નાખવામાં આવી (૧૨-૧૫) યહોયાદાએ દેશમાં કરેલા સુધારા (૧૬-૨૧) ૨૪ યહોઆશનું રાજ (૧-૩) યહોઆશ મંદિરનું સમારકામ કરાવે છે (૪-૧૪) યહોઆશે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો (૧૫-૨૨) યહોઆશ માર્યો ગયો (૨૩-૨૭) ૨૫ યહૂદાનો રાજા અમાઝ્યા (૧-૪) અદોમ સાથે યુદ્ધ (૫-૧૩) અમાઝ્યાએ કરેલી મૂર્તિપૂજા (૧૪-૧૬) ઇઝરાયેલના રાજા યહોઆશ સામે યુદ્ધ (૧૭-૨૪) અમાઝ્યાનું મરણ (૨૫-૨૮) ૨૬ યહૂદાનો રાજા ઉઝ્ઝિયા (૧-૫) લડાઈઓમાં ઉઝ્ઝિયાની જીત (૬-૧૫) ઘમંડી ઉઝ્ઝિયાને રક્તપિત્ત થયો (૧૬-૨૧) ઉઝ્ઝિયાનું મરણ (૨૨, ૨૩) ૨૭ યહૂદાનો રાજા યોથામ (૧-૯) ૨૮ યહૂદાનો રાજા આહાઝ (૧-૪) સિરિયા અને ઇઝરાયેલથી હાર (૫-૮) ઓદેદ ઇઝરાયેલને ચેતવે છે (૯-૧૫) યહૂદાએ નીચું જોવું પડ્યું (૧૬-૧૯) આહાઝે કરેલી મૂર્તિપૂજા અને તેનું મરણ (૨૦-૨૭) ૨૯ યહૂદાનો રાજા હિઝકિયા (૧, ૨) હિઝકિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૧) મંદિર શુદ્ધ કરવામાં આવ્યું (૧૨-૧૯) મંદિરની સેવાઓ ફરીથી શરૂ થઈ (૨૦-૩૬) ૩૦ હિઝકિયા પાસ્ખા ઊજવે છે (૧-૨૭) ૩૧ હિઝકિયા જૂઠી ભક્તિનો અંત લાવે છે (૧) યાજકો અને લેવીઓને પૂરો સાથ મળ્યો (૨-૨૧) ૩૨ સાન્હેરીબ યરૂશાલેમને ધમકાવે છે (૧-૮) સાન્હેરીબ યહોવાને લલકારે છે (૯-૧૯) દૂત આશ્શૂરના લશ્કરને ખતમ કરી નાખે છે (૨૦-૨૩) હિઝકિયાની બીમારી અને ઘમંડ (૨૪-૨૬) હિઝકિયાનાં કામો અને મરણ (૨૭-૩૩) ૩૩ યહૂદાનો રાજા મનાશ્શા (૧-૯) મનાશ્શા પાપોનો પસ્તાવો કરે છે (૧૦-૧૭) મનાશ્શાનું મરણ (૧૮-૨૦) યહૂદાનો રાજા આમોન (૨૧-૨૫) ૩૪ યહૂદાનો રાજા યોશિયા (૧, ૨) યોશિયાએ દેશમાં કરેલા સુધારા (૩-૧૩) નિયમશાસ્ત્ર મળ્યું (૧૪-૨૧) આફત વિશે હુલ્દાહની ભવિષ્યવાણી (૨૨-૨૮) યોશિયા લોકો આગળ પુસ્તક વાંચે છે (૨૯-૩૩) ૩૫ યોશિયા પાસ્ખાની મોટી ઉજવણીની તૈયારીઓ કરે છે (૧-૧૯) યોશિયા માર્યો ગયો (૨૦-૨૭) ૩૬ યહૂદાનો રાજા યહોઆહાઝ (૧-૩) યહૂદાનો રાજા યહોયાકીમ (૪-૮) યહૂદાનો રાજા યહોયાખીન (૯, ૧૦) યહૂદાનો રાજા સિદકિયા (૧૧-૧૪) યરૂશાલેમનો વિનાશ (૧૫-૨૧) મંદિર ફરીથી બાંધવાનો કોરેશનો હુકમ (૨૨, ૨૩) અગાઉનો લેખ પછીનો લેખ પ્રિન્ટ શૅર શૅર ૨ કાળવૃત્તાંત—મુખ્ય વિચારો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ કાળવૃત્તાંત—મુખ્ય વિચારો ગુજરાતી ૨ કાળવૃત્તાંત—મુખ્ય વિચારો https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ૨ કાળવૃત્તાંત પાન ૮૩૧-૮૩૨