સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૬-ખ

ચાર્ટ: યહૂદા અને ઇઝરાયેલના પ્રબોધકો અને રાજાઓ (ભાગ ૨)

દક્ષિણના રાજ્યના રાજાઓ (ચાલુ)

ઈ.સ. પૂર્વે ૭૭૭

યોથામ: ૧૬ વર્ષ

૭૬૨

આહાઝ: ૧૬ વર્ષ

૭૪૬

હિઝકિયા: ૨૯ વર્ષ

૭૧૬

મનાશ્શા: ૫૫ વર્ષ

૬૬૧

આમોન: ૨ વર્ષ

૬૫૯

યોશિયા: ૩૧ વર્ષ

૬૨૮

યહોઆહાઝ: ૩ મહિના

યહોયાકીમ: ૧૧ વર્ષ

૬૧૮

યહોયાખીન: ૩ મહિના, ૧૦ દિવસ

૬૧૭

સિદકિયા: ૧૧ વર્ષ

૬૦૭

નબૂખાદનેસ્સાર બાબેલોનીઓ દ્વારા યરૂશાલેમ અને એના મંદિરનો નાશ કરે છે. દાઉદના વંશના પૃથ્વી પરના છેલ્લા રાજા, સિદકિયાનું રાજ ઊથલાવી પાડવામાં આવે છે

ઉત્તરના રાજ્યના રાજાઓ (ચાલુ)

આશરે ઈ.સ. પૂર્વે ૮૦૩

ઝખાર્યા: અહેવાલ પ્રમાણે ફક્ત ૬ મહિનાનું રાજ

અમુક રીતે ઝખાર્યાએ રાજ કરવાનું શરૂ કર્યું, પણ આશરે ૭૯૨ સુધી તેનું રાજ્ય પૂરેપૂરી રીતે સ્થપાયું ન હતું

આશરે ૭૯૧

શાલ્લૂમ: ૧ મહિનો

મનાહેમ: ૧૦ વર્ષ

આશરે ૭૮૦

પકાહ્યા: ૨ વર્ષ

આશરે ૭૭૮

પેકાહ: ૨૦ વર્ષ

આશરે ૭૫૮

હોશીઆ: આશરે ૭૪૮થી ૯ વર્ષ

આશરે ૭૪૮

સમરૂન પર આશ્શૂર જીત મેળવે છે અને ઇઝરાયેલને તાબે કરે છે; ઉત્તરનાં દસ કુળના ઇઝરાયેલના રાજ્યનો અંત આવે છે

૭૪૦

એમ લાગે છે કે આશરે ૭૪૮માં હોશીઆનું રાજ પૂરેપૂરી રીતે સ્થપાયું અથવા કદાચ તેને આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલેસેર ત્રીજાનો ટેકો મળ્યો

  • પ્રબોધકોની યાદી

  • યશાયા

  • મીખાહ

  • સફાન્યા

  • યર્મિયા

  • નાહૂમ

  • હબાક્કૂક

  • દાનિયેલ

  • હઝકિયેલ

  • ઓબાદ્યા

  • હોશિયા