સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-ઝ

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યરૂશાલેમમાં ઈસુનું છેલ્લું પ્રચારકાર્ય (ભાગ ૨)

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

નીસાન ૧૪

યરૂશાલેમ

ઈસુ યહૂદાને દગાખોર તરીકે ખુલ્લો પાડે છે અને કાઢી મૂકે છે

૨૬:૨૧-​૨૫

૧૪:૧૮-​૨૧

૨૨:૨૧-​૨૩

૧૩:૨૧-​૩૦

ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૧કો ૧૧:૨૩-૨૫)

૨૬:૨૬-​૨૯

૧૪:૨૨-​૨૫

૨૨:૧૯, ૨૦, ૨૪-​૩૦

 

પિતર ઓળખવાની ના પાડશે અને પ્રેરિતો વિખેરાઈ જશે એવી ભવિષ્યવાણી

૨૬:૩૧-​૩૫

૧૪:૨૭-​૩૧

૨૨:૩૧-​૩૮

૧૩:૩૧-​૩૮

સહાયકનું વચન; ખરા દ્રાક્ષાવેલાનું ઉદાહરણ; પ્રેમ બતાવવાની આજ્ઞા; પ્રેરિતો સાથે છેલ્લી પ્રાર્થના

     

૧૪:૧–​૧૭:⁠૨૬

ગેથશેમાને

બાગમાં વેદના; ઈસુને દગો આપવામાં આવ્યો અને પકડવામાં આવ્યા

૨૬:૩૦, ૩૬-​૫૬

૧૪:૨૬, ૩૨-​૫૨

૨૨:૩૯-​૫૩

૧૮:​૧-​૧૨

યરૂશાલેમ

અન્‍નાસના સવાલો; કાયાફાસ, યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો; પિતર તેમને ઓળખવાની ના પાડે છે

૨૬:⁠૫૭–​૨૭:૧

૧૪:⁠૫૩–​૧૫:૧

૨૨:૫૪-​૭૧

૧૮:૧૩-​૨૭

દગો આપનાર યહૂદા ગળે ફાંસો ખાય છે (પ્રેકા ૧:૧૮, ૧૯)

૨૭:​૩-​૧૦

     

પિલાત આગળ, પછી હેરોદ અને પાછા પિલાત આગળ

૨૭:​૨, ૧૧-​૧૪

૧૫:​૧-૫

૨૩:​૧-​૧૨

૧૮:૨૮-​૩૮

પિલાતનો તેમને છોડી મૂકવાનો પ્રયત્ન, પણ યહૂદીઓએ કરેલી બારાબાસની માંગ; વધસ્તંભ પર મોતની સજા

૨૭:૧૫-​૩૦

૧૫:​૬-​૧૯

૨૩:૧૩-​૨૫

૧૮:⁠૩૯–૧૯:⁠૧૬

(આશરે સાંજના ૩:૦૦, શુક્રવાર)

ગલગથા

વધસ્તંભ પર મરણ થયું

૨૭:૩૧-​૫૬

૧૫:૨૦-​૪૧

૨૩:૨૬-​૪૯

૧૯:૧૬-​૩૦

યરૂશાલેમ

વધસ્તંભ પરથી શબ ઉતારીને કબરમાં મૂકવામાં આવે છે

૨૭:૫૭-​૬૧

૧૫:૪૨-​૪૭

૨૩:૫૦-​૫૬

૧૯:૩૧-​૪૨

નીસાન ૧૫

યરૂશાલેમ

યાજકો અને ફરોશીઓ કબરની ચોકી કરવા ચોકીદારો મોકલે છે અને કબર પર મહોર કરે છે

૨૭:૬૨-​૬૬

     

નીસાન ૧૬

યરૂશાલેમ અને એની આસપાસ; એમ્મોસ

ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા; પાંચ વાર શિષ્યોને દેખાય છે

૨૮:​૧-​૧૫

૧૬:​૧-૮

૨૪:​૧-​૪૯

૨૦:​૧-​૨૫

નીસાન ૧૬ પછી

યરૂશાલેમ; ગાલીલ

શિષ્યોને ઘણી વાર દેખાય છે (૧કો ૧૫:૫-૭; પ્રેકા ૧:૩-૮); શીખવે છે; શિષ્યો બનાવવાનું કામ સોંપે છે

૨૮:૧૬-​૨૦

   

૨૦:⁠૨૬–૨૧:૨૫

આઈય્યાર ૨૫

જૈતૂન પર્વત, બેથનિયા નજીક

ઈસુને ઉઠાડવામાં આવ્યા એ પછી, ૪૦મા દિવસે તે સ્વર્ગમાં જાય છે (પ્રેકા ૧:૯-૧૨)

   

૨૪:૫૦-​૫૩