સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૭-જ

ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યરૂશાલેમમાં ઈસુનું છેલ્લું પ્રચારકાર્ય (ભાગ ૧)

સમય

જગ્યા

બનાવ

માથ્થી

માર્ક

લૂક

યોહાન

૩૩, નીસાન ૮

બેથનિયા

પાસ્ખાના તહેવારના છ દિવસ પહેલાં ઈસુ આવે છે

     

૧૧:૫૫–૧૨:૧

નીસાન ૯

બેથનિયા

મરિયમ તેમનાં માથા અને પગ પર તેલ રેડે છે

૨૬:૬-૧૩

૧૪:૩-૯

 

૧૨:૨-૧૧

બેથનિયા-બેથફગે-યરૂશાલેમ

ગધેડા પર બેસીને યરૂશાલેમમાં વિજયી પ્રવેશ

૨૧:૧-૧૧, ૧૪-૧૭

૧૧:૧-૧૧

૧૯:૨૯-૪૪

૧૨:૧૨-૧૯

નીસાન ૧૦

બેથનિયા-યરૂશાલેમ

અંજીરના ઝાડને શ્રાપ આપે છે; મંદિર ફરી શુદ્ધ કરે છે

૨૧:૧૮, ૧૯; ૨૧:૧૨, ૧૩

૧૧:૧૨-૧૭

૧૯:૪૫, ૪૬

 

યરૂશાલેમ

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડે છે

 

૧૧:૧૮, ૧૯

૧૯:૪૭, ૪૮

 

યહોવા બોલે છે; ઈસુ પોતાના મરણ વિશે ભવિષ્યવાણી કરે છે; યહૂદીઓએ ભરોસો ન કર્યો એનાથી યશાયાની ભવિષ્યવાણી પૂરી થઈ

     

૧૨:૨૦-૫૦

નીસાન ૧૧

બેથનિયા-યરૂશાલેમ

અંજીરના સુકાયેલા ઝાડમાંથી બોધપાઠ

૨૧:૧૯-૨૨

૧૧:૨૦-૨૫

   

યરૂશાલેમ, મંદિર

તેમના અધિકારને પડકાર; બે દીકરાઓનું ઉદાહરણ

૨૧:૨૩-૩૨

૧૧:૨૭-૩૩

૨૦:૧-૮

 

ઉદાહરણો: ખૂની ખેડૂતો, લગ્‍નની મિજબાની

૨૧:૩૩–૨૨:૧૪

૧૨:૧-૧૨

૨૦:૯-૧૯

 

ઈશ્વર, સમ્રાટ, મરણમાંથી જીવતા કરવા અને સૌથી મોટી આજ્ઞા વિશે સવાલોના જવાબ આપે છે

૨૨:૧૫-૪૦

૧૨:૧૩-૩૪

૨૦:૨૦-૪૦

 

ટોળાને પૂછે છે કે શું ખ્રિસ્ત દાઉદના દીકરા છે

૨૨:૪૧-૪૬

૧૨:૩૫-૩૭

૨૦:૪૧-૪૪

 

શાસ્ત્રીઓ અને ફરોશીઓને અફસોસ

૨૩:૧-૩૯

૧૨:૩૮-૪૦

૨૦:૪૫-૪૭

 

વિધવાને દાન નાખતા જુએ છે

 

૧૨:૪૧-૪૪

૨૧:૧-૪

 

જૈતૂન પર્વત

ભાવિની હાજરી વિશે નિશાની આપે છે

૨૪:૧-૫૧

૧૩:૧-૩૭

૨૧:૫-૩૮

 

ઉદાહરણો: દસ કન્યાઓ, તાલંત, ઘેટાં અને બકરાં

૨૫:૧-૪૬

     

નીસાન ૧૨

યરૂશાલેમ

તેમને મારી નાખવા માટે યહૂદી આગેવાનો કાવતરું ઘડે છે

૨૬:૧-૫

૧૪:૧, ૨

૨૨:૧, ૨

 

યહૂદા દગો આપવાની ગોઠવણ કરે છે

૨૬:૧૪-૧૬

૧૪:૧૦, ૧૧

૨૨:૩-૬

 

નીસાન ૧૩ (ગુરુવાર બપોર)

યરૂશાલેમમાં અને નજીક

છેલ્લા પાસ્ખાની તૈયારીઓ

૨૬:૧૭-૧૯

૧૪:૧૨-૧૬

૨૨:૭-૧૩

 

નીસાન ૧૪

યરૂશાલેમ

પ્રેરિતો સાથે પાસ્ખાનું ભોજન ખાય છે

૨૬:૨૦, ૨૧

૧૪:૧૭, ૧૮

૨૨:૧૪-૧૮

 

પ્રેરિતોના પગ ધૂએ છે

     

૧૩:૧-૨૦